સુરતમાં : આવી યુવતીઓથી બચીને રેહજો!! બે દિવસ લિવઈનમાં રહી યુવતી લાખો રૂપિયાનું કરી ગઈ.. જાણો પુરી ઘટના
હાલમાં જ એક ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. લગ્ન ઈચ્છુક યુવકો ખાસ વાંચે. હાલમાં જ એક લૂટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, સુરત જઈ રહેલા યુવક અને તેના પિતા વચ્ચે લગ્ન સંબંધોની વાત હાલતી હતી કે પપ્પા તમે તો એક છોકરી મારા માટે શોધી નથી શકતા.
મારે લગ્ન કરવા છે કઈ પણ કરો કોઈપણ વેબસાઈટ પર તમે મારી પ્રોફાઈલ અપલોડ કરી નાખો પણ મારા લગ્ન કરાવો. આ વાત સાંભળીને તેમને પાસેલ બેઠેલ વ્યકિતએ કહ્યું કે મારી પાસે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે છે.
બસમાં બેઠા બેઠા જ વ્યક્તિએ 3-4 લોકોને ફોન લગાવ્યા અને યુવતીઓના બાયોડેટા મંગાવી દીધા હતા. યુવકને એક યુવતી ઘણી પસંદ આવી ગઈ અને પછી મેટ્રિમોનિયલ કામકાજ કરતા યુવકે પણ કહ્યું કે હાં આ યુવતી તમારા માટે બેસ્ટ છે.
.
વાતચીત કરાવ્યા પછી બીજા દિવસે આ યુવક તેને કેફેમાં મળ્યો જ્યાં યુવતીએ હજારો રૂપિયાનું બિલ પણ ચોંટાડી દીધું હતું. આગળ બંનેના સંબંધો લઈ જવા માટે યુવતીએ 50 હજાર રૂપિયાની માગ કરી અને કહ્યું કે એક નાની EMI ભરવાની છે મને મદદ કર. લગ્ન પહેલા લીવ ઈનમાં રહેવાની વાત થઈ હતી.
યુવત તરત જ બસથી ઉતર્યો અને પાણી લેવા માટે ગયો હતો. જ્યા પહેલાથી જ આ લૂટેરી દુલ્હનની ગેંગ હાજર હતી અને તે એક ગાડીમાં બેસીને ફરાર થઈ ગઈ હતી. યુવક પાછો આવ્યો તો આ યુવતી ગાયબ થઈ ગઈ હતી. સાથે 3થી 4 લાખ રૂપિયા લઈ ગઈ. આ બાદ પોલીસ ફરિયાદ કરતા સુરતના એ મેટ્રિમોનિયલ કામકાજ કરતા યુવકને દબોચી લીધો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.