2050 સર્જાશે મહાપ્રલય ! કુદરત સર્જશે ભયાનક ઘટના..જાણો શું પરિવર્તન આવશે.
સમયની સાથે ઘણું બધું સર્જાય છે. ક્યારે શું પરિસ્થિતિ સર્જાય જાય કોઈ નથી જાણતું અને આમ પણ કેહવાય છે ને કે કુદરતનપ કરિશ્મા કોઈ સમજી નથી શકતું. બવિષ્યમાં શું થશે તે આપણે નથી જાણતા પરતું હાલમાં જ એક તારણ મુજબ કહી શકાય છે કે. વર્ષ 2020 થી વિશ્વ થી કોરોના કાળમાં અનેક ઘટનાઓ માણસો જોઈએ છે.
હવે વર્ષ 2050 મનુષ્ય માટે સૌથી ખરાબ વર્ષ રહેશે. તે વર્ષમાં એવો વિનાશ આવશે કે જે ધરતી પર કરોડો લોકોના જીવ લેશે.
યુનાઇટેડ નેશનનો આ રિપોર્ટ આકસ્મિક રીતે લીક થયો હતો. 4 હજાર પેજના આ અહેવાલમાં પર્યાવરણના ફેરફારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું પણ લખ્યું છે કે 2050માં લાખો લોકો ભૂખમરાનો શિકાર બનશે. ભયંકર દુષ્કાળ આવશે. આ ઉપરાંત ઘણી હિમનદીઓ ઓગળી જશે. હિટ વેવથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થશે. હમણાં તાપમાનમાં સરેરાશ પાંચ ડિગ્રી ફેરનહિટનો વધારો થઈ રહ્યો છે. પરંતુ 2050માં મહાપ્રલય સર્જાશે. પર્યાવરણમાં એવા ફેરફાર થવાના છે જે મનુષ્ય સહન પણ નહીં કરી શકે. પર્યાવરણના ભયાનક પરિવર્તનથી પૃથ્વી પરથી લાખો લોકોના મૃત્યુ થઈ જશે.
વિનાશની સ્થિતિને લઈ એક્સપર્ટસે કહ્યું છે કે લોકો પાસે હજી પણ તક છે. આ દૂર્ઘટનાને રોકી શકાતી નથી પણ ટાળી જરૂરથી શકાશે. જો આપણે પર્યાવરણને લઈને થોડા જાગૃત થઈ જઈએ તો કાર્બન ડાયોક્સાઈડના વધતાં જતાં પ્રમાણ પર કંટ્રોલ કરી શકાશે. જેથી આવનાર સમય માટે તબાહીને ટાળી શકાશે.ખરેખર ઈશ્વરની શક્તિ અદ્દભુત છે અને કહેવાય છે કે સમયની સાથે ઘણુંબધું બદલાઈ જાય છે.