India

મામેરું હોય તો આવું! મામાએ ભાણેજના લગ્નમાં કરોડ રૂપિયા સહિત આપી આટલી વસ્તુઓ, તસવીરો જોઈ માથું ચક્કર ખાઈ જશે …

હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની હતી કે એક ભાઈએ પોતાની બહેનને મામેરામાં ૧ કરોડથી વધારે રૂપિયા સહિત વસ્તુઓની ભેટ આપી છે, ત્યારે એકવાર એક મામા એ એવું મામેરું ભર્યું કે સૌ કોઈ જોતાં રહ્યાં. નાગોર જિલ્લાના ધારણાવાસ ગામમાં એક ભાઈએ પોતાના ભાણેજની લગ્નમાં એક કરોડ 15 લાખનો મામેરું ભર્યું.

આ મામેરામાં 28 તોલા સોનું, 21 લાખ રોકડ, પ્લોટ અને કાર સહિતના સામાન આપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણીએ તો નાગોર જિલ્લાના ધારણા વાસ ગામના રહેવાસી રામકરણ મુંડેલ અને તેમની પત્ની મંજુ દેવીના પુત્ર જીતેન્દ્ર મુંડેલની સોમવારે લગ્ન થયા હતા.

લગ્નમાં મામા હનુમાન રામ સિયાગે 1 કરોડ 15 લાખનું મામેરું ભર્યું. જેમાં જોધપુરના 80 ફૂટ રોડ પર 75 લાખનો પ્લોટ, 28 તોલા સોનું, 21 લાખ રોકડ અને 15 લાખની નવી ચમકતી કાર પણ સામેલ છે.

જણાવી દઈએ કે, ચટાલિયા ગામના રહેવાસી સિયાગ પરિવારના પૂનારામ સિયાગના ત્રણ પુત્રીઓ અને 1 પુત્ર છે. પૂજાના પિતા રાજીવ સારણ ખેતી કરે છે અને માતા ચાહતી દેવી ગૃહિણી છે. મામેરું કરનાર મામા જોધપુરના કજનાઉ ગામમાં સરપંચ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!