વરરાજા સાથે ફેરા ફરી લીધાં બાદ દુલ્હનએ સેંથા સિંદૂર પુરવાની નાં પાડી! કારણ જાણીને ચોકી જશો..
દરેક યુવાનનું સ્વપ્ન હોય છે કે, તેના લગ્ન ધામધુમથી થાય અને તેના સ્વપ્નની રાજકુમારી આવે! આમ આજનો યુગ એવો બની ગયો છે કે, છોકરાઓ અને છોકરીને ગમે તો જ લગ્ન કરે જ્યારે પહેલા તો જોયા વિના લગ્ન થતા અને એ લગન સબંધ જીવનના અંત સુધી ચાલતો.
તમારા લગ્ન માડવો સજ્જ હોય અને જ્યારે ફેરા ફરાઈ ગયા હોય અને સેંથામાં સિંદૂર પૂરવાના સમયે વધુ એ લગ્ન કરવાની ના પાડી. આ તો મુખે આવેલો કોડીયો પાછો લઈ લીધો એવું થયું. વાત જાણે એમ છે કે, હાલ ઝારખંડના રાંચગરીબ ઘટના બની છે. ચાલુ વિધિમાં જ્યારે દુલ્હો દુલ્હનનાં માથામાં સેંથો પૂરવા આગળ આવ્યો તો દુલ્હન મંડપ છોડીને ચાલી ગઈ અને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. દુલ્હને કહ્યું, મને દુલ્હો ગમતો નથી આથી હું લગ્ન નહીં કરું.
દુલ્હનના નિર્ણયથી કન્યા અને વર પક્ષ એમ બંને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ પછી જાનૈયાઓએ કહ્યું કે, દુલ્હન લગ્ન કરી લે અથવા તો લગ્નનો બધો ખર્ચો અમને પાછો આપે. આમ જાનમાં આવેલા મહેમાનો તો લગ્નનાં મંડપમાં જ ધરણા પર બેસી ગયા, પરતું સમસ્યાનું સમાધાન ન થતા જાન લીલા તોરણ પાછી ગઈમ