વીડિયો જોઈને ચોંકી જશો.આ દંપતીએ લગ્નનિવર્ષગાંઠની ઉજવણી એવી કરી કે….
દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનો દિવસ ખૂબ જ યાદગાર હોઈ છે અને આ દિવસને સૌ કોઈ યાદગાર બનાવતા હોય છે. આજની ઝનરેશન હવે તેમના માતા પિતાની લગ્નવર્ષગાંઠને ઉજવતા હોય છે, ત્યારે આજે આપણે જાણીશું એક એવી લગ્ન વર્ષગાંઠની ઉજવણી વિશે જે ભારત ભરમાં ખૂબ જ લોકપ્રિય બની છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવા કંઈ મોટી વાત નથી. ક્યારે રાતો રાત શું થઈ જાય છે ખબર નથી પડતી. હાલમાં ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દંપતીની લગ્નની ઉજવણી તેમના સંતાનો એ અનોખી રીતે કરી છે. આ જોતા તમને પણ એવું થશે કે આવી જ રીતે ઉજવણી કરવી જોઈએ.
Someone celebrated their wedding anniversary like this.!
❤️❤️❤️ pic.twitter.com/wXt14jE62U
— டேனியப்பா (@minimeens) December 16, 2020
આ વીડિયોમાં આપ જોઈ શકોછો કે કંઈ રીતે બંને દંપતીઓનાં જન્મ દિવસ થી શરૂઆત લઈને 2020 સુધીનો સમયગાળો બતાવવામાં આવ્યો છે. શરૂઆત બંનેનાં જન્મ થી થાય છે અને ત્યારબાદ 1979માં બંને લગ્ન પછી તેના એક દીકરાનું નામ થાય છે અને ત્યારબાફ એક એક વર્ષ પછી તેમની બંને દીકરીઓ અને ત્યારબાદ પુત્રવધુ અને પછી જમાઈ અને આગલ જતાં તેમના સંતાનો આવે છે. ખરેખર એક સમયગાળા લગ્નજીવન દરમિયાન જે ભેટ મળી છે તેનું જ આ પરિણામ અને તેને ખૂબ સુરતીથી દેખાડવામાં આવી.