Health

પુરુષો ની મુખ્ય સમસ્યા નુ સમાધાન આ ઔષધી મા છે ! જાણો કેવી રીતે ઉપયોગ કરવો..

આજે દરેક પુરુષો જાતીય સંબંધિત બીમારીઓથી પીડાય રહ્યા છે, ત્યારે આ સમસ્યાનું નિવારણ માટે તેવો બજારમાં મળતી દવાનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણા વેદોમાં પણ લખવામાં આવ્યું છે કે આયુર્વેદ એ સૌથી ઉત્તમ શ્રેષ્ઠ સારવાર છે. આજે અમે આપને એવી ઔષધી વિશે જણાવીશું જેનાથી તમારી જાતે સંબંધી બીમારીઓ પણ દૂર થશે તેમ જ શરીરને લગતી અન્ય બીમારીઓનું પણ સચોટ નિદાન આવશે. આ બ્લોગમાં દર્શાવવામાં આવેલ માહિતી માત્ર જાણકારી પૂરતી છે કોઈપણ ઘરેલુ ઉપાચાર પહેલાનો  ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ચાલો આપણે આ ઔષધિ વિશે જાણીએ અને જાણીશું કે કઈ રીતે પુરુષ પોતાની કામ શક્તિમાં વધારો કરી શકે છે. ઔષધિ કેટલી ફાયદાકારક છે,બજારમાં મળતી વાયગ્રા દવા કરતાં પણ વધારે કામ શક્તિ આપશે જેથી કરીને યુવાનોએ અને પુરુષોએ એ બજારમાં મોટી જાહેરાતો આપી દવાઓનું સેવન ન કરવું જોઇએ અને ખાસ કરીને જાણકારી આયુર્વેદ ડોક્ટર પાસે જ અથવા તો કોઈ સેક્સોલોજીસ્ટ ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઇએ.

કામશક્તિમાં ઉત્તમ ઔષધી એટલે  કાળી મૂસળી. જે સ્વાદમાં હળવી મીઠાશ અને કડવાશ છે.  તેની અસર ગરમ છે. કાળી મૂસળીને તેના પીળા ફૂલોને લીધે, તેને ગોલ્ડન પુષ્પી અથવા હિરણ્ય પુષ્પી પણ કહેવામાં આવે છે. તેના મૂળ ઘેરા-ભુરા રંગના અને અંદરથી સફેદ અને તંતુમય હોય છે.ખાસ કરીને આ ઔષધિ પુરુષોની જાતીય શક્તિ અને શારીરિક નબળાઈ દૂર કરવા માટે કાળી મુસળી ઘણા વર્ષોથી આયુર્વેદમાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદના શાસ્ત્રોમાં, બે પ્રકારની મુસળી છે, એક સફેદ મુસળી અને કાળી મુસળી. બંને પ્રકારની મુસળીનો ઉપયોગ ઘણા રોગોમાં દવા તરીકે થાય છે. આ સિવાય આ ઔષધી પુરુષોની અન્ય બીમારીઓ જેમકે પેશાબ સંબંધિત રોગોની સારવારમાં પણ ખૂબ ફાયદાકારક છે. 

શુક્રા-ણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થયો હોય યો અને કાળી મૂસળી આ સમસ્યાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. તેમજ ત્વચાના રોગો અને  જો ઝાડા થાય હોય તો કાળી મૂસળી ઉપયોગ કરી શકો છો. છાશ સાથે 1-2 ગ્રામ કાળી મુસલીનો પાઉડર લેવાથી ઝાડા માં ફાયદો થાય છે. પેટમાં ગેસ હોય તો પેટમાં દુખાવો થાય છે. તેથી કાળી મૂસળી નું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. 500 મિલિ તજ પાવડર 1-2 ગ્રામ કાળી મૂસળી ના પાવડર સાથે મેળવી લેવાથી આરામ મળે છે. તેમજ આ ઔષધી કિડનીની બિમારીઓમાં ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!