જુઓ કેટલું ખતરનાક છે “મિચાઉંગ” વાવાઝોડું ! વીજળી સાથેનો આવો વંટોળિયો તમે જિંદગીમાં ક્યારેય નહીં જોયો હોઈ..જુઓ વિડીયો
મિત્રો તમે જો સમાચાર તથા સમાચારો પત્રો જોતા હશો તો તમને ખબર જ હશે કે આપણા દેશના દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે,એવામાં ખબર સામે આવે હતી કે ચેન્નાઇ માંથી આ વાવઝોડુ હાલ પસાર થઇ ગયું છે અને જે નુકશાન કર્યું છે તે જોયા બાદ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા, એહવાલ અનુસાર સામે આવ્યું છે કે આ વાવાઝોડામાં 100 કિમિ પ્રતિ કલાકથી પણ વધારેની ગતિથી પવન ફુંકાયો હતો.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે વાવાઝોડાએ ખુબ જ ભારે એવી તારાજી આ દક્ષિણના રાજ્યોમાં સર્જી છે, કાર તથા ઘરવખરીની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી રહી છે જ્યારે અનેક લોકોના ઘરોમાં તો ગોઠણ સમા પાણી ઘુસી ગયા છે, જયારે નીચાણવાળા વિસ્તારો તો પાણીથી છલો છલ પાણીથી જ ભરાય ચુક્યા હતા.
ત્યાં સોશિયલ મીડિયા પર એક ખુબ જ હોશ ઉડાવી દેતો વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં વાવાઝોડાનું રોદ્ર સ્વરૂપ જોઈ શકાય છે એટલું જ નહીં આ દ્રશ્ય એટલું ખતરનાક છે કે તે જોયા બાદ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા, આ વિડીયો સાચ્ચે ત્યાંનો જ છે કે બીજી કોઈ જગ્યાનો તે અંગેની કોઈ પ્રકારની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, સોશિયલ મીડિયા દ્વારા આ વીડિયોને લેવામાં આવ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે નજર ની સામે ખતરનાક વંટોળ બની રહ્યું છે જે ગોળ ગોળ ફરતા ફરતા જ આમથી આમ જઈ રહ્યું છે, ફક્ત આપણને જોતા જ ડર લાગી ગયો તો વિચાર કરો જે ત્યાં રહેતા હશે તેની કેવી સ્થિતિ રહી હશે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.