મિત્ર એ જ કરી મિત્રની કારપીણ હત્યા ! મૃતદેહની આંગળીઓ, દિલ તથા પ્રાઇવેટ પાર્ટ કાપીને એવું કર્યું કે પુરી ઘટના જાણી ધ્રુજી જશો,,કારણ ફક્ત એક
પ્રેમ એક એવી વસ્તુ છે જે અમુક વખત કોઈ વ્યક્તિને સગલ બનાવી નાખતી હોય છે તો અમુક વખત કોઈ વ્યક્તિના બરબાદીનું કારણ પ્રેમ બની જતો હોય છે,એવામાં વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો લોકો પ્રેમ માટે ખૂનખરાબાના માર્ગ પર પણ ઉતરી જતા હોય છે, એટલું જ નહીં હાલ અનેક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમાં લવ ટ્રાયન્ગલને લીધે હતયાણમાં ઘટના પરિણમતી હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી ઘટના વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને ખરેખર તમારા પણ રૂવાંટા જ બેઠા થઇ જશે.
તમને ખબર જ હશે કે અનેક વખત પ્રેમી-પ્રેમિકાના પ્રેમ વચ્ચે પ્રેમિકા આથવા તો પ્રેમીનો મિત્ર ત્રીજો વ્યક્તિ બનીને આ લવના પ્રકરણમાં ઘુસી જતો હોય છે જેના લીધે જ અનેક મોટી મોટી ઘટનાઓ સામે આવતી રહી છે, આ ઘટનામાં પણ આવું જ કાંઈક થયું હતું. તમને જાણતા નવાય લાગશે કે 22 વર્ષના એક યુવકે પોતાના જ મિત્રની એટલી કરપીણ હત્યા કરી નાખી હતી કે જાણીને ભલભલાના રૂવાંટા જ બેઠા થઇ ગયા હતા, યુવકે હત્યા કરીને મૃતદેહ સાથે એવું એવું કામ કર્યું હતું કે સૌ કોઈ ધ્રુજી જ ઉઠ્યું હતું.
રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાના જ મિત્રનું ગળું દબાવિને હત્યા કરી નાખી હતી બસ આરોપી આટલામાં ન ઉભયોઃ રહ્યો અને તેણે તેના મિત્રના મૃતદેહો આંગળીઓ તથા ગુપ્ત અંગો તથા દિલ કાઢી લીધું હતું, હવે ફક્ત તમે વિચાર કરી જોવો કે આ યુવક પ્રેમમાં કેટલો બધો હેવાન બની ચુક્યો હશે. જાણવા મળ્યું છે કે આ પુરી ઘટના હૈદરાબાદની અંદર બની હતી જેમાં આરોપીની પ્રેમિકાના આરોપીના મિત્ર સાથે જ પ્રેમ સબંધ હોવાની વાતનો ખુલાસો થયો હતો.
જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ નવીન હતું જયારે આરોપી યુવકનું નામ હરિહર ક્રુષ્ણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે,રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે મૃતક નવીને પેહલા આ યુવતીને પ્રપોઝ કર્યું હતું જેના થોડાક સમય બાદ જ તેઓનું બ્રેકઅપ થઇ ચૂક્યું હતું, આ બાદ હરિહર કૃષ્ણની સાથે આ યુવતીનો પ્રેમ સબંધ ચાલ્યો હતો,એવામાં બ્રેકઅપ થયા બાદ પણ નવીન યુવતીને જોતો વારંવાર કોલ કરતો તથા મેસેજ પણ કરતો હતો, આ વાત હરિહર કૃષ્ણને પસંદ ન આવતા તેણે નવીનની હત્યા કરી નાખી હતી.
17 ફેબ્રુઆરીના રોજ કૃષ્ણએ રસ્તા માંથી દારૂનું સેવન કરીને નવીન સાથે ઝગડો કર્યો હતો જે બાદ આ ઝગડો વધી જતા તેને નવીનના ગળામાં દોરી નાખીને ગળું ઘોંટીને હત્યા કરી નાખી હતી, ધ્રુજાવી દેતી વાત તો એ કે કૃષ્ણ આટલામાં જ ઉભો રહ્યો નહીં તેને નવીનના ગુપ્ત અંગ કાપી નાખ્યું, તેની આંગળી કાપી નાખી તેમજ નવીનનું પેટ ફાડીને તેનું હદય બહાર કાઢી લીધું હતું, આવું મૌત આપ્યા આડ કૃષ્ણા પોલીસ સામે હાજર થઇ ગયો હતો અને પોતાના ગુનાને કબૂલી લીધો હતો.