નોળીયો અને સાપ ની ફાઈટ નો વિડીઓ પહેલા ક્યારેય નહી જોયો હોય, જોવો ફાઈટ મા કોણ જીત્યુ
આપણેસૌકોઈજાણીએછેકે,દરેકજીવોએકબીજનીનશક્તિઓ ધરાવે સૃષ્ટીનાં ચક્રમાં દરેક જીવો એકબીજા કરતા વધુ શક્તિશાળી હોય છે. આજે આપણે બે એવા જીવોની વાત કરવાની છે જેઓ બંને એક બીજાના કટ્ટર દુષ્મન છે. આ દુષ્મની એટલી ખરાબ છે કે ક્યારેક એક બીજાને સામે જોતા જ તેઓ લડાઈ પર ઉતરી આવે છે. આપણે સૌ સિંહ, ચિંતા, રિછ, વર્ય અને એના જેવા પ્રાણીઓની લડાઈ જોય છે, પરતું આજે આપણે સાપ અને નોરિયાની લડાઈ જોઈશું.
હાલમાં જ સોશિયલ મીડીયામાં સાપ અને નોરિયા વચ્ચેની લડાઈ નો વીડિયો વાયરલ થયો છે, ખરેખર આ એક અદભુત અને રોમાંચક વિડિયો છે જેને જોતી વખતે તમારી આંખોનાં પલકારા નહિ ઝપકે. આમ પણ કેહવાય છે ને કે સાપ અને નોળિયો જ્યારે ભેગા થાય ત્યારે સૌથી ટફ કટ્ટર થાય છે. આ વીડિયોમાં તમે જોશો કે કંઇ રીતે નોળિયો અને સાપ બંને પોતાની સ્ફૂતી સાથે લડાઈ લડી રહ્યા છે. આમ પણ જ્યારે લડાઈ થાય ત્યારે નોળીયો ગમેં તે થાય પરતું ક્યારેય હાર નથી જ માનતો.
આ વીડિયોમાં જોશો તો ખ્યાલ આવશે કે કોબ્રાની સામે કંઈ રીતે નોળિયો લડાઈ કરે છે, પહેલા તો બસ માત્ર તેની આસપાસ ફરે છે અને સાપ ને મુંઝવણમાં મૂકે છે કે કંઈ બાજુ થી તે તરાફ મારશે. આ લડાઈમાં કોણ હારે કોણ જીતે કંઈ ન કહી શકાય પરતું એક વાત તો સત્ય છે કે નોળિયો અને સાપ ની લડાઈમાં એવી અનેક ઘટનાઓ બને છે જે ખૂબ જ જોવા લાયક હોય છે, આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે આ લડત કોણ જીત્યું!