ચોમાસાની ઋતુમાં કંટોનું સેવન કરવું છે લાભદાયક! અનેક બીમારીઓ જડમૂળમાંથી ગાયબ..
હાલમાં ચોમાસજ ચાલી રહ્યું છે અને ચોમાસામાં ખાસ કરીને કડડવી વસ્તુઓનું વધુ સેવન કરવામા આવે છે. આજે આપણે જાણીશું ચોમાસાની ઋતુમાં ઉત્તમ એવા કંટોલા નાં આર્યુંવૈદિક ગુણો વિશે જાણીશું કે તેના સેવન કરવાથી જીવનની ક્યાં ક્યાં ગંભીર બીમારઓ દૂર થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ આ શાકભાજીના ઉત્તમ ગુણ વિશે અને તેના શારીરિક ફાયદો વિશે.
ચોમાસામાં કંટોલા ખૂબ જ સારા છે કારણ કે ઉર્જા અનેપ્રોટીન મળી રહે છે. 100 ગ્રામ કંટોડામાં માત્ર 17 કેલરી ઉર્જા હોય મળે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ માનવામાં આવે છે. આ શાકમાં રહેલા ફાઇટોકેમિકલ્સ શરીરને આરોગ્યપ્રદ અને એન્ટી-ઓક્સીડેન્ટ થવાના કારણથી લોહી પણ સાફ કરે છે. સાફ લોહી હોવાના કારણથી ત્વચાના રોગ થતા નથી. ત્યારે લ્યુટેન જેવા કેરોટોનોઇડસ અલગ-અલગ આંખના રોગ, હૃદય રોગ તેમજ કેન્સર થતું નથી.
કંટૉલાના ફાયદા – કંટોડાનું શાક ખાવા કે તેનો રસ પીવાથી સહેલાઇથી પચે છે અને શરીરનું મેટાબોલિજ્મ તેજ થાય છે. તેનાથી પેટને લગતી સમસ્યાથી બચી શકાય છે.કંટોડામાં કેરોટેનૉઇડ્સનું પ્રમાણ ભરપૂર હોય છે જેથી તે આંખો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ થાય છે.
બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ જેની બીમારીઓ થઇ જાય છે. કંકોલાના શાકમાં એન્ટી-એલર્જિક અને એનાલ્જેસિક ગુણ હોય છે. જે આ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.એક શોધ મુજબ આ શાક શરીરને સારી રીતે ડિટૉક્સ – કરી દે છે. જેનાથી શરીર અને લોહીમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે. કંકોડામાં રહેલા પ્રોટીન્સ, વિટામીન્સ અને મિનરલ્સ આખો દિવસ તમને એનર્જેટિક રાખી શકે છે.