ગિફ્ટ સિટીમાં મળેલ દારુની છૂટ અંગે મોરારી બાપુ કહ્યું કે, આ મારો….જાણો વિગતવાર…
હાલમાં લોક જીભે માત્ર ગિફ્ટ સીટોની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે હવે ગિફ્ટ સિટીમાં દારુંબંધી દૂર કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ને
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીના હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગીફ્ટનસિટીને વૈશ્વિક ધોરણે વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈનની સુવિધા ઉપબલ્ધ કરાવવા દારુબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
હાલમાં ચારો તરફ દારૂબંધી ને અંગે ચર્ચા વિચારણાઓ અને નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે રામકથકાર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં આવ્યું, ત્યારે જે જવાબ આપ્યો તે જાણીને તમે પણ ચોંકી જશો.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમનું ઉપસ્થિત મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ મુદ્દે પૂછવામાં તેમણે જણાવ્યું કે, આ મારો વિષય નથી. જેથી તેમને કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું નહિ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.