Gujarat

મોરારીબાપુએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને એવુ નિવેદન આપ્યું કે સૌ કોઈ ગુસ્સેથી લાલઘુમ!!! દુર્ઘટનાના આરોપીઓની તરફેણ કરી??જાણો શું કહ્યું

ગુજરાતના મોરબી શહેરમાં બનેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનેક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને આ દુઃખદ ઘટનાનેપગલે મોરારી બાપુ ચર્ચામાં આવ્યા છે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, દુર્ઘટના બાદ તાજેતરમાં મોરારી બાપુની રામકથા યોજાઇ હતી. આ પ્રસંગે મોરારી બાપુએ પુલ દુર્ઘટના આરોપીઓની મોરારીબાપુએ વ્યાસપીઠેથી તરફેણ કરતાં મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

મોરારી બાપુએ રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. વીટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, બાપુએ એવું નિવેદન આપ્યું કે, બાપુ એ વ્યાસપીઠ પરથી પુલના મૃતકોને સંવેદનારૂપી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, મારે હમણા ખાનપર જવાનું થયુ. જયાં ઝુલતા પુલના મૃતકોનાં પરિવારજનોને શ્રધ્‍ધાજંલી અર્પણ કરી હતી.

જ્યાં એક ભાઇએ કહ્યું ક, જે થઇ ગયુ તે થઇ ગયુ. અમારો દિકરો ગયો. અમારી દિકરી ગઇ તેમાં કાંઇ થઇ શકે તેમ નથી. પરંતુ જે જે ઘટનાનું કારણ બન્‍યા હોય, બંદી બન્‍યા હોય તે દિવાળી તેમના બાળકો સાથે ઉજવે તેવી વ્‍યવસ્‍થા કરવા વિનંતી કરી હતી.આ બનાવના પગલે જાણવા મળ્યું છે કે મૃતકોના પરિવારજનો રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા વ્‍હાલ સોયાઓના ન્‍યાય માટે જીવનના અંતિમ ક્ષણો સુધી દેશના કાયદાની હદમાં લડતા રહીશું.

બાપુએ પણ કહ્યું કે, પ્રશ્ન સંવેદનાનો છે, પ્રતિશોધ નહી પરિવર્તનનો છે. આ નિવદેનના કારણે આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાલમાં આ વિષય ટેકઓફ ધ ટાઉન બન્યો છે અને ફરી એકવાર રામકથાકાર મોરારી બાપુ ચર્ચામાં આવ્યા છે. આપણે જાણીએ છે કે ઝૂલતા પુલ તૂટતાં અનેક પરિવારનો માળો પણ વેર વિખર થયો છે અને આ બનાવના પગલે હજુ પણ પણ અનેક પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!