મુકેશ અંબાણીમાં જીવનની અંગત વાતો જાણી તમને વિશ્વાસ નહિ આવે મુકેશ અંબાણી આવું કરી શકે…
આપણને સૌને કોઈના અંગત જીવનની વાત જાણવામાં રસ વધુ હોય છે તેમજ ખાસ કરીને પ્રખ્યાત લોકોની વાત તો જાણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠાં હોય છે. આજે આપણે દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણીનાં અંગત જીવનની વાત કરીશું જે તમે જાણીને ચોકી જશો. અત્યાર સુધી તમે માત્ર મુકેશ અંબાણીના જીવનની પ્રોફેશનલ વાત સાંભળી હશે પરંતુ અમે આજે તેમની અંગત વાતો જણાવીશું.
તમને સૌને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન તેમના પિતા ધીરુભાઇ નાં લીધે થયા અને મુકેશ મુંબઈના રોડ વચ્ચે નિતાને પ્રપોઝ કરી હતી.
મુકેશ અંબાણીને તેનો જન્મદિવસ ઉજવવો ગમતો નથી. તેણે પોતાનો 50 મો જન્મદિવસ ફક્ત પરિવારના દબાણને કારણે ઉજવ્યો હતો.મુકેશ અંબાણીના ઘરનું નામ, જેને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું ટેગ મળ્યું, તે છે મુક્કુ’
કહેવાય છે ને કે દરેક વ્યક્તિઓને કંઈ પણ વસ્તુઓનો ભારે શોખ હોય છે, ત્યારે અમે આજે જણાવીશું કે મુકેશ કારણો બહુ શોખ છે તેમનાં ઘરમાં એક માળ અલગ કારનો છે. અંબાણીની પોતાની કસ્ટમાઇઝ્ડ વેનિટી વાન છે જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે.દક્ષિણ મુંબઈમાં સ્થિત અંબાણી એન્ટિલા નામનું ઘર વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકત છે. આ મકાનમાં 27 માળ છે અને તેમાં 600 લોકોનો સ્ટાફ છે.
મુકેશ ભારતનો એકમાત્ર ઉધોગપતિ છે, જેને ઝેડ-કેટેગરી સુરક્ષા ઉપલબ્ધ છે. તેઓ હંમેશા નિમ્ન પ્રોફાઇલ જાળવે છે. મોટે ભાગે તે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેઇન્ટમાં જોવા મળે છે. તેને પણ બ્રાન્ડેડ કપડાંમાં ખાસ રસ નથી. મુકેશ તેમની દીકરી ઈશાનાં લગ્ન કરવા માટે માત્ર 2 દિવસની કમાણીનો જ ખર્ચ કર્યો હતો અને એ વાત ખાસ કે મુકેશ અંબાણીને ઘરમાં મુક્કો કહીને જ સંબોધે છે.