કુદરત સામે કોઈ દિવસ દોઢું ના થવાય!! યુવક પાણીના વહેણમાં રસ્તો પાર કરવા ગયો પણ થઇ ગયું આવું.. જુઓ આ વિડીયો
ગુજરાત પર હાલમાં મેઘ મહેર ચાલે છે (Monsoon)અને એક ગામડાઓ અને શહેરોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે આ કારણે અનેક નદીઓમાં પુર આવ્યા છે, જેનું પાણી ગામ અને શહેરોમાં પણ ભરાઈ ગયું છે આ દરમિયાન દરેક વ્યક્તિએ ખૂબ જ સાવચેત અને સલામત રહેવું જરૂરી છે કારણ કે પાણી એ હતી ખતરનાક છે જેના વહેણમાં ત્યારે વ્યક્તિ તણાઈ જાય તેની જાણ પણ રહેતી નથી હાલમાં જુનાગઢ શહેર (Junagadh city) જ્યારે જળમગ્ન બન્યું હતું.
એવામાં આખું શહેર પાણી પાણી થઈ ગયું અને આ દરમિયાન ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવેલ.સોશિયલ મીડિયામાં (Social media) એક વિડીયો વાયરલ કરવી છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવાનને પાણી સાથે મસ્તી કરે ખૂબ જ ભારે પડે છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે રસ્તા વચ્ચેના પુલ પર બંને કાંઠે પાણી અતિ પ્રવાહમાં વહી રહ્યું છે.
આ આ પ્રવાહની વચ્ચેથી એક યુવાન (Youngboy) નીકળવાનો પ્રયત્ન કરે છે આ દરમિયાન જ આ યુવાનનો પગ લપસતા તે નીચે પડી જશે છતાં પણ તે ફરી ઊભા થઈને આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને એક લોકો તેને ના પાડતી છતાં પણ યુવાન પાણીના પ્રવાહ સાથે ચાલવા મંડશે ત્યારે જ અચાનક યુવાનો ફરીથી લપસી ગયો અને પાણીના પ્રવાહ સાથે વહી ગયો.
આ વિડીયો (Video) જોઈને દરેક લોકો ખેતી જવું જોઈએ કે ક્યારે પણ વહેતા પાણીમાં આવો સાહસ ના કરવો જોઈએ કારણ કે પાણીના પ્રવાહમાં (Water) એટલી તાકાત હોય છે કે એ કાર અને મોટા વાહનોને પણ જાણી શકતું હોય તો તે માણસ માટે તો ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે જેથી દરેક વ્યક્તિએ ખાસ કહેતી જવું કે ત્યારે પણ પાણીમાં સાહસ ના કરવો જોઈએ કારણ કે તમારી મસ્તી અને મોજ એ તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.