Viral video

ન્યુ યોર્ક સિટીમાં ગોરાઓને લાગ્યો ભક્તિનો રંગ ! રસ્તા પર જ “હરે રામા, હરે કૃષ્ણા” નું ભજન કરતા કરતા નીકળી પડ્યા…જુઓ વિડીયો

મિત્રો સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને લોકો દ્વારા ખુબ જ વધારે પ્રેમ આપવામાં આવતો હોય છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા હોય છે, રોજના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને જોવાનું લોકોને ખુબ વધારે પસંદ હોય છે.

એવામાં તમને ખબર જ હશે કે વિદેશમાં આપણા ગુજરાત જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતના અનેક લોકો વિદેશમાં વસવાટ કરી રહ્યા છે,આ લોકોની ખાસ વાત તો એ કહી શકાય કે અમુક ભારતીય લોકો તો એવા હોય છે કે વિદેશમાં રહ્યા હોવા છતાં તેઓ પોતાની ભારતીય સંસ્કૃતિને ભૂલતા હોતા નથી, આથી જ એક વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ સૌ કોઈ ચોકી જ ગયું હતું.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિદેશી યુવકો હરે ક્રિષ્ણા કરે રાધે રાધેનાં નાદ સાથે આગળ વધી રહયા છે અને સ્ટ્રીટ પર જ ખુબ જોરદાર રીતે ભક્તિમાં લિન થયેલા જોવા મળી રહ્યા છે, એવામાં જોવા જેવું એ કે આ દરમિયાન રસ્તા પર સ્પાઈડર મેનનો વેશ ધારણ કરીને જતો યુવક પણ આ ભજન મંડળી સાથે ડિસ્કો કરવા લાગે છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે અને ખુબ જ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે, વિડીયો પર 1 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે જ્યારે લોકો પણ ખુબ જ સુંદર સુંદર કમેન્ટ કરી રહ્યા છે,વિડીયોને આધારે જાણવા મળ્યું છે કે આ વિડીયો ન્યુયોર્ક સીટીનો છે.તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by ATL Sankirtan (@atl_sankirtan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!