India

કોઈ નાનામુના કપમાં નહીં પણ આટલા લાખોના એક કપમાં ચા પીવે છે નીતા અંબાણી!! એક કપની કિંમત લાખોમાં તો આખા સેટની કિંમત કરોડો… જાણો

ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણીના પત્ની નીતા અંબાણી એવું વૈભવશાળી જીવન જીવે છે કે, તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, નિતા અંબાણીની લાઇફ સ્ટાઈલ ખૂબ જ ફેશનેબલ અને બ્રાન્ડેડ હોય છે. કોઈપણ વસ્તુઓ તે સામાન્ય નથી યુઝ કરતા. ચાલો અમે આપને આજે જણાવીશું કે, નિતા અંબાણીની દરરોજ સવારે જે ચા પીવે છે, તે ચા કેટલી કિંમતી છે?

હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું અંગત જીવન કેવું હશે? ચાલો આજે અમે આપને નીતા અંબાણીના જીવન વિશે જણાવીએ. નીતા અંબાણી જેવું જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.

ધીરુભાઈની પસંદગી એટલે નીતા અંબાણી.  નીતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમનની સાથે સમાજસેવીકા પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

નીતા પોતાના દિવસની શરૂઆત એક મીઠી ચાથી કરે છે અને તેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ જાપાનની ક્રોકરી નોરિટેક બ્રાન્ડની ચા છે. એક કપ 3 લાખ રૂપિયાનો! આ સાંભળીને કોઈને પણ વિશ્વાસ ન આવે કે આટલી મોંઘી ચા નિતા અંબાણી પીવે પરંતુ તેમના માટે આ કિંમત સામાન્ય ગણાય છે. હાલમાં જ જ્યારે પોતાના પુત્રના પ્રિ વેદિંગમાં તેમને 1000 કરોડનો ખર્ચ કર્યો તે તેમની સંપત્તિ નો 0.1 % પણ ભાગ હતો. તેમના માટે ૩ લાખ રૂપિયા એ ૩૦ બરોબર પણ ન ગણાવી શકાય.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!