સુરતમાં નોરતાની રાત બની લોહીયાળ!! સાવ સામાન્ય બાબતે બે સગા ભાઈઓની ચાકુના ઘા ઝીકી હત્યા.. કારણ ફક્ત આટલુ
હાલમાંસુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરતમાં નોરતાની રાત બની લોહીયાળ!! સાવ સામાન્ય બાબતે બે સગા ભાઈઓની ચાકુના ઘા ઝીકી હત્યા ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ હત્યા કરી નાખી અને ચોંકાવનાર વાત એ કે આરોપી પણ બને સગાભાઈઓ છે. આ બનાવ અંગે ઝી ન્યુઝ અંગે દ્વારા જાણવા મળ્યું છે કે પાડોશમાં જ રહેતા ટપોરીઓએ મૃતકના ઘર પાસે વાહનો પાર્ક કર્યા હતા. વાહનો હટાવવાનું કહેતા ઝઘડો કર્યો હતો અને છરીના ઘા મારી રાહુલ અને પ્રવીણ નામના બે ભાઈઓની હત્યા કરી નાંખી હતી.
રાહુલ મોચી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો. પ્રવીણ હીરાના કારખાનામાં કામ કરતો હતો. બે જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં છે. પોલીસે ડબલ મર્ડરના ગુનામાં એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવના પગલે પરિવારે બે દીકરા ગુમાવ્યા છે, હાલમાં પરીવારમાં શોકનો માહોલ સર્જાય ગયો છે. ખરેખર આ એક ખુબ જ દુઃખદ ઘટના છે. આ બનાવમાં પગલે પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો