Viral video

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના જન્મદિવસ પર તેમના બંને દીકરાઓએ કર્યો તેમની સાથેનો આ ખાસ વિડીયો!! કેપશનમાં લખ્યું કે “મારાં સુપરહીરો…

ગુજરાતના લોકડાયરાના સમ્રાટ ગણાતા કિર્તીદાન ગઢવીનો આજે જન્મ દિવસ છે. આજના દિવસે તેમના બન્ને દીકરાએ ખાસ રીતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. બંને દીકરાઓએ પોતાના પિતા માટે શું લખ્યું અને તેમને પોસ્ટ કરેલ વિડીયો તમેં આ બ્લોગના માધ્યમથી જાણી શકો છો.
ખરેખર આ વિડીયો જોઈને તમે પણ જાણી શકશો કે બને દીકરાઓ પોતાના પિતા પ્રત્યે કેટલો અતૂટ લગાવ અને પ્રેમ ધરાવે છે અને કિર્તીદાન ગઢવીપણ પોરાના દીકરા સાથે કેવી હળવાશની અને પ્રેમભરી ક્ષણો વિતાવે છે.

કીર્તદાન ગઢવીના મોટા દીકરા કૃષ્ણ ગઢવીએ પોતાના પિતા વિષે લખ્યું કે, Happy birthday to the living legend and my superhero you have taught me invaluable lessons of life and I aspire to someday be a man like you. કિર્તીદાન ગઢવીના મોટા દીકરાએ પોતાની લાગણી જણાવતા લખ્યું કે મારા સુપરહીરો તમે પણ જીવનના અનેક પાઠ શીખવ્યા છે, હું પણ તમારી જેમ જ બનવા માંગુ છું. ખરેખર કિર્તીદાન ગઢવીએ પોતાના બને દીકરાઓને ખુબ જ સારા સંસ્કાર આપ્યા છે. નાના દીકરા રાગએ પણ પોતાના પપ્પાને વ્હાલથી હેપી બર્થ ડે વિશ કર્યું છે.

આજના દિવસે કિર્તીદાન ગઢવીના જીવન વિષે ટૂંકમાં જાણીએ તો કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના રોજ થયો હતો તેઓએ પોતાના જીવનના ના 46 વર્ષ પૂર્ણ કર્યા છે. 47 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ગુજરાતી સંગીત પ્રત્યે તેઓનુ અનોખુ યોગદાન રહ્યુ છે. તેઓ અને ગીતો આપ્યા છે આ ઉપરાંત તેઓએ હિન્દી ગીતો પણ ગાયેલા છે અત્યાર સુધીમાં તેઓએ અમેરિકા સહિત અનેક દેશોમાં પ્રોગ્રામ કર્યા છે અને ડાયરો સ્ટેજ પ્રોગ્રામ વગેરે કાર્યક્રમો કરેલા છે.

કીર્તિદાન અંગત જીવન પર વાત કરીએ તો ગઢવીનો જન્મ અને ઉછેર ગુજરાતના આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાનને બી.આઈ. મહંત અને રાજેશ કેલકરની આગેવાની હેઠળ , એમએસ યુનિવર્સિટી , વડોદરાની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીતમાં બીપીએ અને એમપીએ પ્રાપ્ત કર્યા. 2015 માં જામનગર , ગુજરાત ખાતે ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યૂ કર્યું હતું.

જેણે રૂ 4.5 કરોડ એકત્ર કર્યા હતા “લાડકી”, “નગર મેં જોગી આયા” અને “ગોરી રાધા ને કાલો કાન” તેમના લોકપ્રિય ગીતોમાં સામેલ છે.તેમને યુ.એસ.માં “વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન , યુએસએના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. પરિવારમાં તેમના બે દીકરાઓ અને પત્ની સાથે આજે આ આલીશાન ઘરમાં જ રહે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!