Viral video

કીંજલ દવે ના સોન્ગ પર આ બાળકે એવા ગરબા કર્યા કે જોઈ ને ફેન થઈ જશો ! જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોનાર ને ખૂબ જ મોજ આવી રહી છે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે, ખરેખર બાળપણ મને પાછું મળી જાય. બાળપણ એક એવો સમય હતો જ્યારે આપણે જીવન સાથે રમત રમી લેતા હતા પણ આજે તો જીવન આપણી સાથે રમત રમી રહી છે.

ખરેખર આ રમુજી વીડિયો તમારા ચહેરા પર ખૂબ જ સ્મિત લાવશે અને તમે હસવું પણ નહીં રોકી શકો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનો એવો ટેણીયોઓ કિંજલ દવે એ ગાયેલ ચાર ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં સોંગ પર ગરબા રમી રહ્યો છે, આ બાળકના ગરબાના સ્ટેપ જોઈને તમે પણ વિચારતા થઈ જશો. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આવા પ્રકારના અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાં ખાસ કરીને બાળકોના આવા પ્રકારના વીડિયો ખૂબ જ લોકો ને પસંદ આવે છે. આમ પણ કહેવાય છે ને કે બાળકો એ ભગવાનનું રૂપ હોય છે, તેમજ તેમનો સ્વભાવ ખૂબ જ નિખાલસ હોય છે અને બાળકોને બાળપણમાં કોઈપણ પ્રકારની ચિંતા નથી હોતી અને પોતાના જીવનને મોજ થી જીવે છે, તેમજ એને આ દુનિયા થી પણ કોઈ મતલબ નથી હોતો પણ એ પોતાની મોજમાં જ મસ્ત રહે છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, કંઈ રીતે આ બાળક ખૂબ જ આનંદિત થઈને ગીતોના તાલે ગરબા રમી રહ્યો છે , તેમજ આ બાળકના ચહેરાનાં હાવ ભાવ પણ જોવા લાયક છે.ખરેખર આ વીડિયો તમને વારંવાર જોવાનું મન થશે એવો છે. આ વિડીયો હાલમાં ઇન્સ્ટાગ્રામ થી લઈને દરેક સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ પર વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!