30 વર્ષ ની ઉંમરે 50 થી વધુ કેસ , 600 શૂટર અને સલમાન ખાન પણ નીશાના પર ! આટલી હદે ખતરનાક છે કે પંજાબી સિંગર ના હત્યા નો આરોપી લોરેન્સ
હાલમાં જ એક ખૂબ જ દુઃખ દાયી ઘટના બની, જેના લીધે સંગીતની દુનિયામાં જાને સુરો ખોવાઈ ગયા. તેમજ તમામ ચાહકોમાં પણ શોકમગ્ન વાતાવરણ છવાઇ ગયું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રવિવારનાં દિવસે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેલવાલાની હત્યા કરી નાખવામાં આવી છે. ત્યારે ખરેખર આ ઘટનાને લીધે ભારત ભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આ હત્યા પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 30 વર્ષ ની ઉંમરે 50 થી વધુ કેસ , 600 શૂટર અને સલમાન ખાન પણ નીશાના પર ! આટલી હદે ખતરનાક છે કે પંજાબી સિંગર ના હત્યા નો આરોપી લોરેન્સ. ચાલો તેનાં વિશે આપણે વધુ વિગતવાર જાણીએ કે ક્યાં કારણોસર તેને સિંગરની હત્યા કરી તેમજ આ વ્યક્તિ થી કેમ પોલીસ પણ દૂર રહે છે અને તેને કેમ નજર કેદ નથી રાખવામાં આવતો જો તેને ભૂતકાળમાં આટલા ગુન્હાઓ કર્યા છે.
સિંગને 30 બંદૂકની ગોળીઓ મારીને હત્યા કરી તે હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈ એ ગેન્ગસ્ટર લકી ઉર્ફ ગોલ્ડી બરાડે ફેસબુક પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી લીધી છે. જાણવા મળ્યું છે કે, લોરેન્સના ટાર્ગેટ પર પંજાબના ઘણાં સિગર્સ છે.
લોરેન્સ બિશ્નોઈનો પંજાબના આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ખોફ છે. હાલમાં તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને તેની ઉંમર 30 વર્ષ છે અને આ સમયગાળામાં તેનાં પર 50થી વધુ ક્રિમીનલ કેસ ફાઇલ છે. ખાસ વાત તો એ છે કે હાલમાં તે જેલમાંથી જ પોતાની ગેંગને ઓપરેટ કરે છે.તેમની ગેંગમાં 600 થી વધુ લોકો શાર્પશૂટર છે.હાલમાં સૌ કોઈ આરામદાયક જીવન જીવે છે અને તેમને ફન્ડિંગ પણ મળી રહે છે.