Gujarat

અમદાવાદનો પાટીદાર યુવક લંડનમાં ગુમ થતા 10 દિવસથી કોઈ અત્તપત્તો નથી, જાણો શું બનાવ બન્યો કુશ પટેલ સાથે…

વિદેશની ધરતી પર અનેક ગુજરાતીઓકમાવવા અને અભ્યાસ માટે જાય છે પરંતુ ખાસ કરીને અનેક ગુજરાતીઓની મુત્યુ અને લાપતા થવાની ઘટના સામે આવતી હોય છે.

હાલમાં જ અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ લંડનમાં લાપતા થઇ ગયો હતો અને હાલમાં જ કુશ પટેલને લઇને ચોંકાવનાર સમાચાર સામે આવ્યા  કારણે પરિવારજનોમાં ચિંતામાં મુકાઈ ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને ચોંકાવનારી પણ

મીડિયાના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, કુશ પટેલ 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ નિયમિત પોતાના માતા પિતા સાથે વાત ચિતપણ કરતો હતો પરંતુ 11 ઓગસ્ટના રોજ ફોન ન આવત પરિવારચિંતામાં મુકાઈ ગયા હતા .

અઆ કારણે તેમને તાત્કાલિક તપાસ કરાવી હતી તો કુશ લાપતા થયો હોવાની જાણ થયેલ.નેવેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક જ શોધખોળ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!