લોકોના ચહિતા માયાભાઇ આહીર થયા ભગવાન શિવની ભક્તિમા લિન!! મહાદેવના યજ્ઞનો આ વિડીયો શેર કર્યો.. જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર હાલમાં જ અમેરિકાના પ્રવાસ પર હતા. દેશ વિદેશોમાં ગુજરાતી સાહિત્ય અને ભજનનું રસપાન કરાવનાર માયાભાઈ આહીરે અમેરિકાની ધરતી પર પણ ગુજરાતી ગીતો અને ભજનની બોલાવી હતી. જ્યારે માયાભાઈ આહીર અમેરિકાના પ્રવાસથી પરત આવ્યા, ત્યારે તેમના પરિવાર દ્વારા ધામધૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
માયાભાઈ આહીરના સ્વાગતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં માયાભાઈ આહીરનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઇને તમને પણ સમજાય જશે કે આખરે માયાભાઈ આહીર પાસે આજે ભલે કરોડો રૂપિયાની સંપત્તિ હોય પરંતુ તેઓ આજે પણ સાદગી ભર્યું જીવન જીવે છે અને તેમનું વ્યક્તિત્વ પણ સરળ અને નિખાલસ છે તેમજ માયાભાઈ આહીર અતિ ધાર્મિક વૃત્તિવાળા છે.
હાલમાં જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ શુભ અવસરે માયાભાઈ અહિરે શિવજીની ઉપાસના કરી છે. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે માયાભાઈ અહિરે શિવ યજ્ઞ કરેલ. ખરેખર આ માયાભાઈના ચાહકોને આ વીડિયો અતિ પસંદ આવી રહ્યો છે, ત્યારે સૌ કોઈ લોકોએ માયાભાઈ આહીરની પ્રસંશા કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.