Viral video

પીરસવા વાળાની કેવી મજબૂરી હોય તે તમને આ વિડીયો જોઈ ખબર પડી જશે ! બાળકે પીરસતા પીરસતા જ મીઠાઈનું બટકું મોઢામાં…..

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય જ છૂટી જતું હોય છે, એવામાં લગ્નની સીઝન ચાલી રહી છે તો હાલ ઇન્સ્ટાગ્રામ પર વિડીયોની ભરમાર જોવા મળતી હોય છે. અમુક ફની વિડીયો તો અમુક ખુબ ચોંકાવી દેતો વિડીયો આપણી સામે આવતા હોય છે.

એવામાં વર્તમાન સમયમાં એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું હાસ્ય ન છૂટ્યું તું પૈસા પાછા. તમે જોયું હશે કે લગ્નમાં પીરસવા વાળા લોકો પર ભારે મારો જોવા મળતો હોય છે, પુરુષો તથા મહિલાઓને પીરસતા પીરસતા લોકોનો ઘાણ નીકળતો હોય છે. એવામાં બે ત્રણ કલાક સુધી વગર કોઈ થાકે પીરસવાથી તેઓને પણ ભૂખ લાગી જતી હોય છે આથી ક્યારેક તેઓ એક બે બટકા પણ ઉઠાવી લેતા હોય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં પણ એવું જ કાંઈક થાય છે, જેમાં આ બાળક પીરસતા પીરસતા જ એવી હરકત કરી બેઠે છે કે જોઈને સોશિયલ મીડિયા પર સૌ કોઈનું હાસ્ય જ છૂટી ગયું હતું. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ બાળક મીઠાઈના કાઉન્ટરે ઉભેલો છે એવામાં તેને એમ લાગે છે કે કોઈનું પણ તેના પર ધ્યાન નથી આથી તે તરત મીઠાઈનું એક બટકું ખાય લે.

એવામાં તે આજુબાજુ પણ જુએ છે કે કોઈ જોતું તો નથીને. ખરેખર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર nehru_meena નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!