પીયુષ ધાનાણી એ કર્યો ખુલાસો ! R.k ને જવા દીધા હતા કે નહી…. જુઓ વિડીઓ શુ કીધુ
સોશિયલ મીડિયા પર ચર્ચિત પિયુષ ધાનાણીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે પિયુષ ધાનાણી રોન્ગ સાઈડમાં જતા લોકોને અટકાવે છે. આ કારણે ઘણા લોકોએ એવા આક્ષેપો કર્યા હતા કે, પિયુષભાઈ ધાનાણીએ પોતાના સગા વ્હાલાને જવા દે છે, જ્યારે સામાન્ય લોકોને રોકે છે. જેમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો હોય તો એ છે કે, પિયુષ ધાનાણીએ આર.કેને રોન્ગ સાઈડમાંથી જવા દીધા હતા.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પિયુષ ધાનાણીનો એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, પિયુષ ધાનાણીને પૂછવામાં આવે છે કે તમે આર.કે જવા દો છો પછી કેમેરો બંધ કરી દો છો. જેના જવાબમાં પિયુષ ધાનાણી કહે છે કે, એ આપેક્ષ પણ સાવ પાયાવિહોણી છે , એનો જવાબ મેં જે તે સમયે વિડીયો અપલોડ કરેલો ત્યારે ઉપર સાફ અક્ષરમાં લખેલ.
આર.ર કે નામનું જે પાત્ર છે કે કોઈ વ્યક્તિ છે જેને મેં જવા દીધા હોય એવું કોઈ જો કોઈપણ વ્યક્તિ સાબિત કરાવી બતાવે તો આ ઝુંબેશ આપણે છોડી દે અને મારા જીવ કરતા આ મારા વ્હાલા વાળ છે ને મારા લાંબા વાળ એ હીરાબાગમાં ટકો કરાવી નાખવા છે. મને હજારોની સંખ્યામાં મેસેજ અને ફોન આવ્યા કે આર કે ને કેમ જવા દીધા.
મારે એમને જવાબ એ કહેવું છે કે, મેં આર કે ને નથી જ જવા દીધા અને કદાચ મેં આર.કે ને જવા દીધા હોય તો કોઈ વ્યક્તિ મને આર.કેને જવા દેવાનો કે આર કેને રીર્ટન કરવાનો, બેમાંથી એકેય પ્રવુતિ માટે કોઈ પગાર નથી આપતા. ખરેખર હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે તેમજ લોકો પણ આ પિયુષ ધાનાણીના આ ખુલાસા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.