Entertainment

લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી આ દેશમાં વટ પાડી દીધો, બોલીવુડના હીરો પણ ટુંકા પડે એવા સ્ટાઈલિશ લુકમાં પોઝ આપ્યા, જુઓ તસવીરો

પણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઓ  આતુરતા પૂર્વક નવરાત્રીની રાહ જોવાઇ રહી છે,  હવે ફક્ત એક દિવસ જ બાકી છે, ત્યારે વિદેશમાં અનેક ગુજરાત કલાકારો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે..હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પણ લંડનમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી છે

ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.એક તરફ ગુજરાતીઓ ગરબાની રમવા માટે આતુર બેઠા છે, ત્યારે  વિદેશમાં વસતા ગુજરાતીઓ  નવરાત્રી પહેલા જ ઉત્સાહ અને હોંશભેર સાથે ઝૂમી રહ્યા છે. હાલમાં અનેક દેશોમાં ગીતાબેન રબારી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી અને આદિત્ય ગઢવી સહિત અનેક લોકપ્રિય કલાકારો હાલમાં વિદેશની ધરતી પર ગરબા અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે.

કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવત અમસ્તા જ નથી પડી કારણ કે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓએ પોતાના હદયમાં એક ગુજરાત લઈને વસ્યા છે અને ગુજરાતીપણાના લીધે વિદેશની ધરતી પર ગુજરાતને જીવંત રાખ્યું છે.

હાલમાં કિર્તીદાન ગઢવી લંડનની ધરતી પર ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર કીર્તિદાન ગઢવીએ લંડન સિટીમાં ફોટોઝશૂટ કરાવેલ તે તસવીરો શેર કરી છે, આ તસવીરો કિર્તીદાન ગઢવીના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!