Gujarat

પોરબંદરનાં યુવાનો મોતના મુખમાં ધકેલાયા! મીણાસર નદી પરના કોઝવે પે બાઇક લઈને પસાર થતા હતા ને અચાનક જ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક દુર્ઘટનાઓ દિવસે ને દિવસે સામી આવી રહી છે. હાલમાં જ પોરબંદરમાં મીણાસર નદી પરના કોઝવે પરથી ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે બે યુવાનો તણાયા. આ દુઃખદ ઘટનાને લીધે તંત્ર દ્વારા યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે આ ઘટના કંઈ રીતે બની છે.

આપણે જાણીએ છે કેઝ નદી પરના કોઝવે પરથી ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે બે યુવાનો તણાયા. આ દુઃખદ ઘટનાને લીધે તંત્ર દ્વારા યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે આ ઘટના કંઈ રીતે બની છે. આપણે જાણીએ છે કેઝ પોરબંદર જિલ્લામાં પણ આ વખતે ચોમાસામાં સારો વરસાદ થયો છે.

પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા કિલેશ્વરના મંદિરના રસ્તે પાણી ભરાઇ જતા શ્રાવણ મહિનામાં મંદિરના દર્શન બંધ કરવા પડયા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર અને જામનગર જિલ્લામાં આવેલા બરડા ડુંગરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બરડા ડુંગરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.

રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો તણાયાની ગમખ્વાર ઘટના બની છે. મીણાસર નદી પરના કોઝવે પરથી યુવાનો પાણીમાં તણાયા છે. આ બંને યુવાનો બાઇક લઇને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. મિડીયા દ્વારા જાણવા મળ્યું હતું કે, બાઇક સાથે ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા જેથી યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પહેલા પણ કોઝવેના ધસમસતા પ્રવાહમાં લોકો અને પ્રાણીઓ તણાયાની અનેક ઘટના સામે આવી છે. તે છતાં પણ લોકો આ પ્રવાહમાં બેદરકારીપૂર્વક જઇ રહ્યા છે.આ દૂર્ઘટના બાદ લોકોના ટોળે ટોળે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવાનોના પરિવારમાં આ સમાચારને કારણે માતમ છવાયો છે. તેમના જીવ તાળવે ચોંટ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ એ આ બંને યુવાનો જલ્દી મળી જાય અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!