અંબાણી પરિવારની નાની પુત્રવધુની જાહોજલાલી જોઈને દંગ રહી જશો, એટલા મોંઘા કપડાં પહેર્યા કી કિંમત જાણી હોશ ઉડી જશે…
હાલમાં, જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાણી પરિવારની રાધિકા મર્ચન્ટની લક્ઝરી ફેશન ની ચર્ચાઓ જ થઇ રહી છે. આપણે સૌ જાણીએ છે કે, અંબાણી પરિવારની રાધિકા મર્ચન્ટ હંમેશા તેમના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં રહે છે. તેમની ફેશન સેન્સને ઘણા લોકો દ્વારા પ્રશંસા મળે છે. તાજેતરમાં, એક ફોટો વાયરલ થઈ હતી, જેમાં રાધિકાએ એક લક્ઝરી ડ્રેસ પહેરેલી હતી. આ ડ્રેસની કિંમત જાણીને લોકો ચોંકી ગયા હતા.
આ ફોટો 2019માં લેવામાં આવી હતી, જ્યારે રાધિકા અર્જુન કોઠારી અને આનંદિતા મરીવાલાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા ગઈ હતી. આ ફંક્શનમાં રાધિકાએ બ્લશ પિંક કલરની ઓફ-શોલ્ડર એમ્બેલિશ્ડ ટ્યુલ મિની ડ્રેસ પહેરેલી હતી. આ ડ્રેસ ‘Valentino’ બ્રાન્ડની હતી, જેની કિંમત 9,55,000 રૂપિયા હતી. રાધિકાએ આ ડ્રેસ સાથે એક બ્લશ પિંક કલરની ફેરાગામો બ્રાન્ડની 23,167 રૂપિયાની બેલ્ટ પણ પહેરેલી હતી.
રાધિકાની આ ડ્રેસની કિંમત જાણીને લોકો ચોંકી ગયા હતા. ઘણા લોકોએ આ ડ્રેસની કિંમતને વધુ પડતી હોવાનું કહ્યું હતું. જો કે, ઘણા લોકોએ રાધિકાની ફેશન સેન્સની પ્રશંસા પણ કરી હતી.રાધિકા મર્ચન્ટ આમ તો હંમેશા લક્ઝરી બ્રાન્ડ્સના કપડાં પહેરે છે.
તેમની ફેશન સેન્સને ઘણા લોકો દ્વારા પ્રશંસા મળે છે. જો કે, તેમની ડ્રેસની કિંમતો ઘણીવાર ચર્ચામાં આવે છે. ખરેખર હાલમાં રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારમાં ખુબ જ વૈભવશાળી જીવન જીવી રહી છે, જેની આપણે કલ્પના ન પણ કરી શકીએ. તમે પણ રાધિકાની લાઇફ સ્ટાઇલ જોઈને દંગ જ રહી ગયા હશો.