બે-બે “Mercedes G WAGON” ના માલિક છે રાજદીપસિંહ રીબડા ! કારની કિંમત એટલી કે જાણી તમારું મગજ ભમરી ખાય જશે..કરોડોમાં કિંમત
જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તેમના પૌત્ર એટલે કે રાજદીપ સિંહ રીબડા વિશે વાત કરવાના છીએ, તમને ખબર જ હશે કે રાજદીપ સિંહ રીબડા ગુજરાત રાજ્યની નામચીન હસ્તીમાંથી એક ગણવામાં આવે છે, પોતાના વૈભવી જીવન તથા શોખને લીધે રાજદીપ સિંહ રીબડા ઘણા ચર્ચામાં રહે છે. સારો સ્વભાવ તથા તેઓનો સ્વભાવ સેવાભાવી છે, તેઓએ અત્યાર સુધી અનેક સારા કામો કર્યા છે પણ આજે અમે તેના વિશે વાત નથી કરવા જઈ રહ્યા.
આમ તો તમને ખબર જ હશે કે રાજદીપ સિંહ રીબડા પાસે ખુબ મોટું તથા ખુબ જ લકઝરીયસ કારનું ખાસ કલેક્શન છે જે અનેક બૉલીવુડ સ્ટારના કાર કલેક્શન કરતા ચડિયાતું છે, તમને ખબર જ હશે કે રાજદીપ સિંહ રીબડા અવારનવાર પોતાના શોખ તથા કાર ક્લેક્શનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતા હોય છે, હજુ થોડા સમય પેહલા જ રાજદીપ સિંહે “ડોજ ચેલેન્જર” નામની કાર લીધી હતી જે કરોડો રૂપિયા હોવાનો એહવાલ સામે આવ્યો હતો.
એવામાં આજે પણ અમે તમને રાજદીપ સિંહ રીબડાના કાર કલેક્શન માની એવી જ એક કાર વિશે જણાવાના છીએ જેની કિંમત કરોડોમાં છે અને તેવી એક નહીં પણ બે બે કારો તેમના કાર કલેક્શનમાં છે. આ કારનું નામ મર્સીડીઝ “G WAGON” છે જેની કિંમત 2.55 કરોડથી લઈને 4 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું છે, આટલી મોંઘી હોવાને લીધે આવી કારો આખા ગુજરાત શું આખા ભારતની અંદર ભાગ્યે જ જોવા મળે છે જેમાંથી બે તો રાજદીપ સિંહ રીબડા પાસે છે.