રાજકોટ : વિધાર્થી ની એ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા what’s App સ્ટેટસ મા લખ્યુ કે ” પપ્પા હું જીંદગીથી …
આત્મહત્યાના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે આત્મહત્યાનો વધુ એક ચોંકાવનાર કિસ્સો આવ્યો છે, જીવનમાં એ યાદ રાખવું જોઈએ કે મુશ્કેલીઓ ગમે તેવી હોયપણ જીવન ન ટૂંકાવુ જોઇએ. હાલમાં જ
રાજકોટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે વિધાર્થીની એ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા what’s App સ્ટેટસ મા લખ્યુ કે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ ભાવનગરની મેડિકલની વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું.
પોતાનું જીવન ટુકાવતા પહેલા યુવતીએ વોટ્સએપ સ્ટેટસમાં ‘પપ્પા, હું જિંદગીથી કંટાળી ગઈ છુ’- તેવો મેસેજ મૂક્યો હતો.
મૃતક યુવતીનું નામ સંગીતા જટુભાઇ મકવાણા છે, જેરૂમ રાખીને રહેતી હતી અને એને રાતના સમયે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત લીધો હતો.
યુવતી ચારેક વર્ષથી રાજકોટ રૂમ ભાડે રાખી રહેતી અને જામનગર રોડ પર આવેલી ડાંગર કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.પોતે બે ભાઈની એકની એક બહેન હતી, જ્યારે તેના પિતા મજૂરી કામ કરે છે.
જાગરણના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી સંગીતાને તેમના ગામનો છોકરો ઓળખતો હતો. તેને કોલ કરી રૂમ નજીક બોલાવ્યો હતો. એવામાં સંગીતા ટેરેસમાં રાતના આંટો મારતી હતી. તેમને તેમને કોલ કરી પ્રદીપે સૂઇ જવાનું કહેતા તે સૂઈ ગઇ હતી અને બાદમાં જીવન ટૂંકાવી લીધું છે, ખરેખર આ દુઃખદ ઘટના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.