Gujarat

કોઈ ઓળખી ના શકે તેવા દેશી લુક મા આ ખાસ જગ્યા પર પહોંચ્યા રવિન્દ્ર જાડેજા અને રીવાબા ! જુઓ ખાસ તસવીરો

આપણે જાણીએ છે કે સેલિબ્રિટીઝ અને રાજકીય નેતાઓનું જીવન સામાન્ય લોકો જેવું ના હોય. તેમને કોઈપણ જગ્યાએ જવું હોય તો એક સામાન્ય વ્યક્તિની જેમ ન જઇ શકે. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ખેલાડી રવિન્દ્ર જાડેજા Rvindrjadeja અને જામનગરના ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા jamanagr rivabajadeja  કોઈ ઓળખી ના શકે તેવા દેશી લુક મા ખાસ જગ્યા પર પહોંચ્યા. ચાલો અમે આપને જણાવીએ કે તેઓ કઇ જગ્યાએ ગયા છે.

આજ રોજ બંને દંપતીઓ સામાન્ય વ્યક્તિની જેમ દેશી પહેરવેશમાં રિવાબા તેમજ રવિન્દ્ર જાડેજા કચ્છના Kutch માતાના મઢ  સ્થિત મા આશાપુરાનાં Ashapuara maa દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમને માતા આશાપુરાનો પૂજા અર્ચના કરી હતી. તેમને સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના Pryer  કરી હતી.

 

આપણે જાણીએ છે કે, આ વર્ષે રવીન્દ્ર જાડેજાના કારણે આઇપીએલમાં ભવ્ય જીત મળી અમે આ કારણે તેઓ માતાજીના દર્શન કરવા માટે તેઓ આશાપુરા માતાના મઢ ખાતે મા આશાપુરાનાં દર્શને આવ્યા હતા. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જાડેજા દંપતી ખૂબ જ ધાર્મિક અને સરળ સ્વભાવના અને સાદગી જીવન જીવનાર છે. આ જ કારણે તેઓ સામાન્ય ભાવિકની જેમ અન્ય લોકો સાથે દર્શન કર્યા હતા.

સૌથી ખાસ વાત એ છે કે, મા આશાપુરા જાડેજા પરિવારના કુળદેવી છે અને આ કારણે તેઓ વારંવાર દર્શન કરવા પધારે છે. આશાપુરા માનાં દર્શન કરતાં જાડેજા દંપતીની તસવીરો રીવાબા જાડેજાએ ટ્વીટ કરી  Rivabaa tweet કરીને શેર કરી છે. સૌ કોઈ લોકો જાડેજા દંપતીઓ વખાણ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!