Entertainment

સુશાંત સિંગ ની એક્સ ગર્લફ્રેન્ડ એ ક્યોં મોટો ખુલાસો, સુશાંત વિષે કહી દીધી આ વાત

હાલમાં સોશિયલ મીડિયામાં સુશાંત ખૂબ ચર્ચા છે જેમાં રિયા એવી વાત કરી કે સૌ કોઈ ચોકી ગયા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે NCB સામે તેનું લેખિત નિવેદન દાખલ કરાવ્યું છે. જેમાં રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. આ નિવેદનમાં રિયાએ કહ્યું કે, સુશાંત ઘણી વખત ડ્રગ્સ માટે જ એક્ટ્રેસ પાસે આવતો હતો. ત્યારે આજે ચક્રવર્તીએ ખુલાસો કરતા તેના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ચક્રવર્તીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હું જણાવવા માંગું છું કે ઉપર જણાવેલ વસ્તુઓ ડો. નિકિતાની પ્રિસ્ક્રિપ્શન છે. એવું લાગે છે કે શોવિક અને હું ગૂગલ દ્વારા Clomnezepanની આડઅસરો વિશે વાત કરી રહ્યા છીએ. ડોક્ટર સાથે વાત કર્યા પછી, તે દવાઓને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલુ રાખવાનું સૂચન કર્યું. ત્યારે ચક્રવર્તીએ NCBને કહ્યું છે કે, તેને મળતા પહેલાં જ સુશાંતને ડ્રગ્સની લત લાગી ગઇ હતી.રિયાએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, તેની બહેન મીતુ તેની સાથે 8થી 12 જૂન દરમિયાન રહેતી હતી. મેં મુંબઈ પોલીસને પણ જાણ કરી છે અને તેઓએ પણ આ બાબતની નોંધ લીધી છે. રિયાએ તેમ પણ જણાવ્યું છે, મેં તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો, જેના માટે મારી પાસે પુરાવા છે.

તેની સંમતિ નહોતી, તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકાયો નહીં. તેનાં નિવેદનમાં રિયાએ એમ પણ કહ્યું કે, સુશાંતની બહેન પ્રિયંકા અને જીજા સિદ્ધાર્થ પણ ‘મેરીજુઆના’ ડ્રગ્સનું સેવન કરતાં હતાં. અને તેનાં માટે (સુશાંત) માટે પણ લાવતા હતાં. રિયાએ તેનાં આ લેખિત નિવેદનમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, સુશાંતનો પરિવાર આ વાતથી સંપૂર્ણ વાકેફ હતો કે, સુશાંતને ડ્રગ્સની લત લાગી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!