Entertainment

વાવાઝોડા વચ્ચે દુખદ સમાચાર ! કચ્છ મા ફરજ બજાવી રહેલા PSO મોત ને ભેટયા….

આપણે જાણીએ છે કે, ગુજરાતના કચ્છમાં બીપોરજોય વાવાઝોડાની (biporjoy cyclone )ભારે અસર વર્તાય છે. આ વાવાઝોડા સામે સામાન્ય લોકોની સુરક્ષા માટે NDRF ટીમની સાથોસાથ પોલીસકર્મીઓ પણ 24 કલાક તૈનાત હતાં. આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. જેમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના સામે આવી છે. વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારે વિનાશ સર્જાયો છે.

હાલમાં જ ગુજરાત ટોકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,
એક તરફ ગુજરાતમાં વાવાઝોડા વચ્ચે દુખદ સમાચાર ! કચ્છ મા ફરજ બજાવી રહેલા PSO મોત ને ભેટયા છે. તેમનું દુઃખ નિધન કઈ રીતે થયું તે અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ. આ દુઃખદ સમાચારના પગલે પોલીસ બેળામાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

ખરેખર વાવાઝોડાએ અનેક પશુઓ તેમજ નિર્દોષ વ્યક્તિના જીવ લીધા છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડાની સામે સુરક્ષા અંગેની સરહાનિય કામગીરી કરવામાં આવી છે, જેમાં અનેક પોલીસકર્મીઓ (police officer) પણ 24 કલાક તૈનાત રહ્યા હતા. POSના મોત અંગે જાણીએ તો કચ્છમાં ગઈકાલે રાત્રે બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યુ જેના લીધે ભારે નુકસાન થયું.

આજ રોજ સવારથી જ કચ્છમાં જખૌ, માંડવી, ગાંધીધામ સહિતના શહેરોમાંથી તબાહી મચાવી છે, ત્યારે જખૌ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનું ગઈકાલે મોડી રાત્રે ચાલુ ફરજ પર હાર્ટ એટેક (heart attack )આવતા મોત થયું છે. જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફેરવાઇ ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!