અનંત અંબાણીની સગાઈ મા ધીરુભાઈના પત્ની કોકિલાબેન ભાવુક થયા અને ધીરુભાઈને યાદ કરતા કિધુ કે તે ઉપરથી…..જુઓ વિડીઓ
હાલમાં ચારો તરફ અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સગાઈ દરમિયાન એક હદયસ્પર્શી ઘટના બની છે. પૌત્રનીસગાઈમાં ધીરુભાઈના પત્ની કોકિલાબેન ભાવુક થયા અને ધીરુભાઈને યાદ કરતા જે કહ્યું એ જાણીને તમે પણ ભાવુક થઈ જશો.
સગાઈના અવસરે પરિવારજનો અને સગાસંબંધીઓ ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો હાજર રહ્યાં હોવાથી આ સગાઈનો અવસર અંબાણી પરિવાર માટે ખુશીનો રહ્યો હતો. જે રીતે સગાઈ લગ્નમાં માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવામાં અવાતા હોય તેવા જ દ્રશ્યો અંબાણી પરિવારમાં પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમની સગાઈના અવસર પર આશીર્વાદ આપતાં દાદી કોકિલાબેન ભાવુક બન્યા હતા. તેમને ભારે હૈયે જણાવ્યું હતું કે, મારા આશીર્વાદ તો તમારી સાથે છે, પરંતુ આજે તેઅહીં હોત તો ખૂબ જ ખુશ થયા હોત. તે જ્યા પણ છે ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા હશે. હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે ઈશા, શ્લોકા અને રાધિકા છે. હું ખરેખાર ભાગ્યશાળી છું.
આપણે જાણીએ છે, કે અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓએ ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ કરી હતી. સૌ પ્રથમ એન્ટીલિયામાં ભગવાન ગણેશજીની પૂજાનું પુરા પરિવાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારના અંતન અંબાણીની સગાઈમાં તમામ જાણીતા આગેવાનોએ હાજરી આપી હતી.
#WATCH | Ambani family performed Ganesh Puja on the occasion of the engagement of Anant Ambani and Radhika Merchant.
The engagement ceremony was held at Mukesh Ambani's Mumbai residence 'Antilla' yesterday pic.twitter.com/sWIjuj02mP
— ANI (@ANI) January 20, 2023