બે ખતરનાક કોબરા સાપ એક બીજા ની સામે આવી ગયા અને બન્ને વચ્ચે થય જોરદાર ફાઈટ ! વિડીઓ જોઈ હક્કા બકકા રહી જશો…
ખરેખર સજર્નહારે આ સુષ્ટિનાં નિર્માણ માટે એવું ચક્ર બનાવ્યું છે, જેની આપનમે કલ્પના ન કરી શકીએ. આ જગતમાં દરેક જીવો અસ્તિવ રહે એ માટે પ્રજનનતંત્ર છે. દરેક જીવો તેના દ્વારા પોતાના અંશને જન્મ આપે છે. માનવી થી લઈને જીવ જતું સુધીના દરેક લોકો પ્રજનન કરે છે. જેમાં આજે અમે આપને એક એવા વીડિયો વિશે વાત કરીશું જે ખૂબ જ રસપ્રદ છે.
આવા દ્રશ્યો તમે ભાગ્યે જ ક્યારેક જોયા હશે. હાલમાં યુટ્યુબ પર આ વીડિયો લોકો દ્વારા ખૂબ જ જોવાય રહ્યો છે. આપણે જાણીએ છે કે, દરેક જીવો નો વર્ષમાં સમાગમકાળ હોય છે, આ દરમીયાન નર અને માદા રતિક્રીડા નો આનંદ માણે છે. આજ રતી ક્રીડા નો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે માદાને રીઝવવા બે નર ક્રોબા એકબીજા સામે ફાઈટ કરે છે. આ દ્રશ્યો જોઈને તમે અચરજ પામશો. જાને બંને આલિંગન કરી રહ્યા હોય.
આ ફાઈટમાં જે નર જીતે છે એ માદા સાથે મિટિંગ કરે છે.
આ દ્રશ્યનું વર્ણન શબ્દોમાં નાં થઈ શકે પરંતુ તમે આ ઘટના વીડિયોમાં જોશો એટલે તમેં ખરેખર અચરજ પામશો. આવું દ્ર્શ્ય ભાગ્યે જ કોઈને હકિતમાં જોવા મળતું હોય છે. આ વીડિયો તમે જરૂર થી જોજો. એ પહેલાં આપણે કિંગ કોબ્રા વિશે જાણીએ થોડી ટૂંકમાંમાહીતી.
કિંગ કોબ્રાએ દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના જંગલોમાં સ્થાનિક ઇલાપિડ્સની ઝેરીસાપની પ્રજાતિ છે . ઓફિઓફેગસ જીનસનો એકમાત્ર સભ્ય , તે અન્ય કોબ્રાથી અલગ પડે છે , જે તેના કદ અને ગળાના પેટર્ન દ્વારા સૌથી વધુ નોંધપાત્ર છે . કિંગ કોબ્રા એ વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ છે, જેની સરેરાશ લંબાઈ 3.18 થી 4 મીટર (10.4 થી 13.1 ફૂટ) છે.
મોટાભાગના કોબ્રા અને મામ્બાસની જેમ , કિંગ કોબ્રાના ખતરનાક પ્રદર્શનમાં તેની ગરદન ફેલાવવી, તેનું માથું સીધું ઊંચું કરવું, હાંફવું અને હિસિંગનો સમાવેશ થાય છે. તેની ભયાનક પ્રતિષ્ઠા હોવા છતાં, કિંગ કોબ્રા જ્યારે પણ શક્ય હોય ત્યારે મનુષ્યો સાથે મુકાબલો કરવાનું ટાળે છે.