Entertainment

લો બોલો ” બાપ વેચવાનો છે ” ! 8 વર્ષના નાના ટેણીયા એ તો પોતાના પિતાને આટલી કિંમતમાં વેચવા કાઢ્યા! કારણ જાણીને તમે પણ હસવું નહીં રોકી શકો….

ખરેખર કલયુગમાં એવા ઘણા બદલવો આવી ગયા છે કે, આપણે પણ વિચારમાં પડી જઈએ. હાલમાં જ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો જોઈને તમને પણ હસવું આવી જશે. વાત જાણે એમ છે કે, એક દીકરા એ પોતાના જ પિતાને વેચવા કાઢ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરાએ પોતાના પિતાને બે લાખ રૂપિયામાં વેચી રહ્યો છે.

આ ફની ફોટો ટ્વિવર પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મેલાન્કોહોલિક નામના યુઝરે આ ફોટો શેર કર્યો છે, તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર આઠ વર્ષના બાળકે તેના પિતાથી નારાજ થઈને પિતાને જ વેચવા કાઢ્યા. બાળકે તેના ઘરના દરવાજા પર “ફાધર ઓન સેલ” ની નોટિસ ચિપકાવી દીધી છે. મારા પિતાને ખરીદવા હોય તો ઘરની ઘંટડી વગાડી સંપર્ક કરી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ નોટિસ વાંચ્યા બાદ લોકો પોતાની રમુજી પ્રતિભાવો આપી રહ્યાં છે, ખરેખર નાના બાળકો ખુબ જ મસ્તીખોર અને તોફાની હોય છે, આ જીવનમાં એક બાળપણ જ એવું છે, જ્યાં તમારી દરેક ભુલોની માફી આપી શકે છે. આ વાયરલ તસ્વીર X પર 25 હજારથી વધુ લોકોએ નિહાળી છે. જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક પણ આપી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!