શાળા મા ભણતા છોકરા છોકરીઓ એ એવી હરકત કરી છે કે જોઈ તમને પણ ગુસ્સો આવશે
આજકાલ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે.આ વીડિયોમાં તમે જોઈ શકો છો ક સ્કૂલે જતા આ વિદ્યાર્થીઓએ એવું એવી હરકતો કરે છે કે, તમે પણ શરમ અનુભવશો ખરેખર આજના સમયમાં સ્કૂલે જતા યુવક અને યુવતીઓ છોકરાઓને છોકરીઓ પોતાની તમામ હદો વટાવી જાય છે.
આજના સમયમાં મોટેભાગે સ્કૂલના સમયથી જ છોકરાઓને છોકરીઓ વચ્ચે પ્રેમ પ્રેમની ઘટનાઓ બનતી હોય છે. ખરેખર આવી ઉંમરમાં આટલી નાદાની અને ના સમજ હોવી એ વાલીઓ માટે ખૂબ જ ગંભીર વાત કહેવાય કારણ કે અંગત સ્થાનોમાં તો એવી હરકતો પ્રેમ લીલાઓ કરતા હોય છે પરંતુ જ્યારે જાહેર રસ્તા ઉપર પ્રેમલીલાઓ પર ઉતરી આવે ત્યારે આ ઘટના કેટલે હદે વ્યાજબી કહેવાય!
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અને બે યુવતીઓ છે જેમાં એક યુવક બીજી એક યુવતી ને પોતાની બાહોમાં લઈને ફરે છે, ત્યારે જ આ દરમિયાન એ રસ્તા પર રહેતા એક યુવાનએ પોતાની ઘરની બાલ્કની માંથી આ યુવક અને યુવતી ઉપર પાણી નાખે છે અને ત્યારબાદ તેને ગુસ્સામાં ત્યાંથી જવાનું પણ કહે છે, બોલે છે કે શું કરી રહ્યા છો, આવું નીચે! આ ઘટના બાદ યુવક પોતાની ગાડી લઈને અને યુવતીઓ ચાલીને ફરાર થઈ જાય છે.
ખરેખર આ એક રીતે જોઈએ તો વિડીયો લોકો માટે રમુજીનું પાત્ર પણ બન્યું છે,જ્યારે વાલીઓ માટે આ વિડીયો એક ચોંકાવનારી વાત કહેવાય કારણ કે, સ્કૂલે ભણતા બાળકો જો જાહેરમાં આવી હરકતો કરે તો એ સ્કૂલના અને પરિવારના સંસ્કારોને સિંચનોને લાજવે છે આવી ઘટનાઓ જો જાહેરમાં બને તો તેની અસર બીજા બાળકો પણ પાડી શકે છે.
આ વિડીયો હાલમાં facebook instagram પર સતત વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો પર ખાસ કરીને યુવાનો રમજુ રીતે પ્રતિભાવ આપી રહ્યા છે. જ્યારે અન્ય લોકો આ ઘટના વિશે વિરોધ કરી રહ્યા છે કારણ કે, જાહેરમાં આવી હરકતો કરવી એ વ્યાજબી ના જ કહેવાય જે રીતે યુવક ધોળા દિવસે યુવતી ને તેડીને ફરી રહ્યો છે. એ જોતા તો ખરેખર એવું લાગી રહ્યું છે કે આ એક પ્રેમ લીલા જ છે અને આ ઘટનાને લોકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે અને રમુજીનું પાત્ર બનાવી રહ્યા છે, ત્યારે એક રીતે આ વિડીયો સૌ કોઈ માટે ચેતવણીરૂપ અને સાચી રૂપ કહેવાય કારણ કે આવી ઘટના એ કોઈ આનંદદાયક પરણે નથી.
આ ઘટનામાં કોઈ સમજદારી છે નથી પરંતુ આ એક એવી ઘટના છે. જેમાંથી દરેક વ્યક્તિએ કંઈક શીખ લેવી જોઈએ ખાસ કરીને યુવક યુવતીઓ અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો એ તો શીખવું જોઈએ કે ક્યારે પણ સ્કૂલના સમયમાં અને કોલેજ સમયમાં પ્રેમમાં પડવું ના જોઈએ અને આવી હરકતો તો એમાં ક્યારેય ન કરવી જોઈએ. આ વિડીયો સાથે અમે કોઈ પૂછતી નથી કરતા પરંતુ ખરેખર આજે ઘટના છે એ ખૂબ જ કર્મજનક છે
View this post on Instagram