રાજકોટનો શરમજનક કિસ્સો! સસરાએ પુત્રવધુના ન્યૂડ વિડીયો ઉતારીને એવું કામ કરતો કે જાણીને ચોકી જશો…જાણો પુરી ઘટના
રાજકોટમાં (Rajkot )એક ખુબ જ શરમજનક ઘટના સામે આવી છે, આ કિસ્સો સાંભળીને પગતળેથી જમીન સરકી જશે. બાપ-દીકરી સમાન સસરા અને વહુના સંબંધને લાંછન લગાવ્યું છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રાજકોટના પોશ વિસ્તારમાં રહેતાં એક પરિવારમાં (family )ખુબ જ શરમજનક ઘટના બની છે, આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે એક પતિ અને સસરા આવું કૃત્ય કઈ રીતે કરી શકે છે.
પીડિત મહિલા સાથે તેનો પતિ સસરાએ ઓનલાઈન ન્યૂડ વેબસાઇટ પર (online website ) નગ્ન લાઇવ ( nude live show) શો કરાવતાં તેમજ બિભત્સ અડપલા પણ કરતાં હતા.સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાનો પતિ જબરદસ્તી સેક્સ સંબંધ બાંધતો. આવા ખરાબ કૃત્યમાં સાસુ પણ સહકાર આપતાં. જેથી આ ત્રાસથી કંટાળીને મહિલાએ આ સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઇમ પોલીસે (Police ) પરિણીતાની ફરિયાદ નોંધાવતા પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
યુવતી જણાવેલ કે ચાર વર્ષ પહેલાં એક આરોપી યુવાનના સંપર્કમાં આવી હતી અને બને વચ્ચે મિત્રતા પણ થઇ પરંતુ માતા-પિતાએ લગ્નની ના પાડી જેથી યુવતીએ આરોપી યુવાન સાથે સંબંધો કાપી નાખ્યા હતા. બાદમાં બે વર્ષ પહેલા ફરીથી યુવકે તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ (friend request ) મોકલી હતી. સમય જતા બંને નજીક આવ્યા હતા અમે યુવકે પોતાની પહેલી સગાઈ તોડી નાંખી અને યુવતી સાથે સગાઈ કરી પણ પરિવારને જાણ થઇ કે પરિવાર યોગ્ય નથી તેથી તેમને લગ્નનો ઇન્કાર કરેલ પરંતુ આરોપી પરિવારે યુવતી નું બ્રેઇન વોશ કરી નાંખ્યું હતું અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.
આ બનાવમાં જાણવા મળ્યું છે, કે સસરાને પોતાના ધંધામાં ભાગીદારી છુટી કરવા ભાગીદારને પૈસા આપવાના હોય તેની પાસે પૈસા ન હોવાથી પોતાની પુત્રવધુ પાસે નગ્ન લાઇવ શો કરાવી પોતાના જ દિકરા-વહૂના સેક્સ વિડીયો ઓનલાઇન (online income ) મુકી નાણા કમાવવાનો નુસ્ખો અપનાવ્યો. હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મહિલા જ્યારે ગર્ભવતિ ત્યારે પણ તેની સાથે પતિ જબરદસ્તીથી સે-ક્સ કરતો તેમજ મહિલાની ડીલેવરી પણ 7માં મહિને કરી નાખી. તેમજ મહિલાના ન્યૂડ વિડીયો ઉતારીને વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવતા તેમજ મહિલાના રૂમમાં સીસીટીવી ફિટ કરવામાં આવેલ જેથી સસરા સેક્સના લાઈવ દ્રઢયો નિહાળતો હતો.
તેમજ સસરા એ અને પતિએ પીડિત યુવતીને હોટેલમાં લઈ જઈને આફ્રિકન કોલ ગર્લ સામે પણ સે-ક્સ કરેલું. અને કહ્યું કે અમે જે રીતે આ કોલગર્લ સાથે સે-ક્સ કરી તેવી રીતે તારે ઘરે કરવાનું. સૌથી ખાસ વાત એ કે સસરાએ ઓનલાઇન એડલ્ટ વેબસાઇટ પર વિડીયો મુકવા માટે પોતાની જ વહુને ને ઇમોશનલ બ્લેકમેઇલ (imostional blackmail )કરેલ.જુલાઇથી હાલના ઓગષ્ટ મહિના સુધી પીડિત યુવતી સાથે ન્યુડ લાઇવ શો કરાવ્યા હતાં. પરંતુ આખરે આ ત્રાસથી કંટાળીને થોડા દિવસ પહેલા ઘરેથી નીકળીનેપિયર ગઇ હતી અને બધી વિગતોની વાત કરી અને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચીગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.