જો તમને કાળા ઘોડાની નાળ મળી ગઈ તો, પૈસાની અછત ક્યારેય નહીં વર્તાય…
આપણા હિન્દૂ શાસ્ત્રના એવી ઘણી વસ્તુઓ છે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે તેમજ આપણા જીવનને સમૃદ્ધિમય તેમ સુખ સંપત્તિથી ભરપૂર બનાવી દે છે. આજે આપણે એક એવી વસ્તુઓ વિશે જાણીશું જે જેને આપણે જોઈ હશે તેંમજ તે શુ છે તે જાણતાં હોઇ શકીએ પરતું તેના ઉપયોગ અને લાભ થી આપણે અજાણ હોઈ છીએ. ઘોડાની નાળ તમેં જોઈ જ હશે ઘણીવાર કોઈકના ઘરના ઉંબરે આ નાળ લટકાવવામ આવી હોય છે પરતું શું તમે જાણો છો તેનું કારણ શું છે?
ઘોડાની નાળ એક એવી વસ્તુ છે જેને લગાવવાથી એ સ્થાન પર શનિદેવ ની કૃપા દ્રષ્ટિ વરસવા લાગે છે. એટલું જ નહિ ઘોડાની નાળ નેગેટીવ એનર્જી ને દૂર કરે છે અને સાથે જ ખરાબ શક્તિઓ ને પણ તમારાથી દૂર રાખે છે.જીવનમાં નાકારત્નકને દૂર કરીને સકારાત્મક ઊર્જા આપે છે.ધોડાની નાળ યુ આકારની હોય છે અને તેને ઘોડાના પગમાં પહેરવામાં આવે છે. ખિલાઓ દ્વારા આ નાળ તેના પગમાં લગાવવામાં આવે છે.
શનિદેવ એટલે કર્મફળદાતા અને આપણા સૌના કર્મોનો હિસાબ કરનાર અમે ન્યાયનાં દેવતા ને ઘોડાની નાળ સાથે ગાઢ સંબંધ છે.શનિદેવ નો પ્રિય રંગ કાળો છે અને એમની ધાતુ લોખંડ છે અતિ પ્રિય છે. આ બંને ખૂબીઓ ઘોડા ની નાળ માં હોય છે. એટલા માટે તમારે આ ઉપાયોને કરવા માટે કાળા ઘોડા ની નાળ નો જ ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમને સારો ફાયદો મળશે.
ઘોડાની નાળનો ઉપયોગ તમે તમારા જીવનમાં ઘણી વસ્તુનો લાભ ઉઠાવવા માટે કરી શકો છો. ધારો કે જો તમે એક વેપારી અથવા ધંધા દારીઓ છો અને તમારો ધંધો વધારવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને દુકાન અથવા ઓફીસ માં લગાવી દેવી. એનાથી તમને લાભ થશે. જો તમે તમારા ઘરમાં ધન ની વૃદ્ધિ કરવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને એક કાળા રંગ ના કપડા માં બાંધી ને તિજોરી માં રાખી દેવી. એનાથી તમારા ઘરે ધન ની આવક વધવા લાગશે.
ઘોડા ની નાળ ને ઘર માં રાખવા નો એક બીજો ફાયદો પણ છે કે એનાથી ખરાબ શક્તિઓ દૂર ભાગી જાય છે. સાથે જ કોઈ બીજા ના જાદુ ટોને ની અસર પણ નથી થતી. એટલું જ નહિ જો તમે ઘોડા ની નાળ ને એક કાળા કપડા માં લપેટીને ઘર ના અનાજ કક્ષ અથવા કોઠી માં રાખી દેશો તો એનાથી તમારા ઘરે અનાજ ની ક્યારેય પણ કોઈ પ્રકારની અછત નહિ આવે. ખરેખર આ એક ચમત્કારી વસ્તુઓ છે જેના ખૂબ જ લાભ છે જો તમારું જીવન સંકટમય હોય તો આ ઉપાય અપનાવો.