Viral video

શિકાર કરવા ગયેલ દીપડાની કપિરાજની ટોળકીએ એવી હાલત કરી નાખી કે આવું દ્રશ્ય તમે જિંદગીમાં ક્યારેય નહીં જોયું હોઈ ! જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, અમુક વખત હસાવી દેતા તો અમુક વખત ખુબ જ ચોંકાવના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે.

આમ તો હાલ અનેક એવા મોટા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયા છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે, આથીજ એક વિડિયો હાલ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, તમને ખબર જ હશે કે પ્રાણી કે કોઈ પક્ષીના વિડીયો હોઈ તે લોકોને ખુબ જ વધારે પસંદ આવતા હોય છે અને ભારે ચર્ચામાં રહેતા હોય છે.

ત્યાં આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં દીપડા અને કપિરાજની ફાઇટિંગ જોવા મળી રહી છે, તમને ખબર જ હશે કે દીપડો જંગલનું કેટલું ખતરનાક પ્રાણી છે,તે માનવભક્ષી પ્રાણી પણ કહેવામાં આવે છે કારણ કે તે માણસોને પણ જીવિત નથી મૂકતું. જ્યારે બીજી તરફ કપિરાજ વિશે જો વાત કરવામાં આવે તો કપિરાજને નટખટ ગણવામાં આવે છે જે શરારતી હોય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બાજુથી દીપડો કપિરાજને જોઈને આગળ વધી રહ્યો છે એવામાં જેવો દીપડો એક કપિરાજ પર હુમલો કરે છે ત્યાં કપિરાજની આખી ટોળકી દીપડાને ડરાવામાં લાગી જાય છે અને પોતાના સાથીદારને બચાવવા લાગે છે, આ વિડીયો પર અત્યાર સુધી 10 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને લોકો દ્વારા તો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Big On Wild (@big_on_wild)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!