Gujarat

શ્રાવણ માસમા આ મંત્રનો જાપ કરીને શિવજીની પ્રસન્ન કરજો! તમારું ભાગ્ય બદલાય જશે.

ભગવાન ભોળાનાથની ભક્તિ અને શિવજીનો અતિ પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ!કહેવાય છે ને કે જીવનમાં ભોળાનાથની ભક્તિ સદાય કરવી કારણ કે જગતો નાથ તે છે. દુઃખો ને પળભરમાં દૂર કરીને આપણું જીવન સુખમય બનાવનાર મહાદેબની આરાધના કંઈ રીતે શ્રાવણ માસમાં કરવી તેમજ તેમને પ્રસન્ન કરવા અને તમારું જીવન ધન્ય બનાવવા આ મહા મંત્રનો જાપ કરો જેનાથી આપનું જીવન સમૃદ્ધમય બની જશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે આ માસ દરમિયાન જગત ભર ભગવાન શિવની ભક્તિમાંલિન થઈ જાય છે. શિવજીની પૂજાઅર્ચના કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય તેમજ આપણું ભાગ્ય ચમકી જાય છે, કિસ્મતના દ્વાર ખુલી જાય છે પરિવારના સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે, પવિત્ર શ્રાવણ મહિનામાં, શિવ સાધકે શિવ એશ્વર્ય લક્ષ્મી યંત્ર સ્થાપિત કરવો જોઈએ અને નીચેના મંત્રનો 101 વાર ભક્તિ અને શ્રદ્ધા સાથે જાપ કરવો જોઈએ.।। ઓમ સામ્બ સદાશિવાય નમ:।ભગવાનની નિત્ય પૂજા કરવાથી તે તમને માગ્યા વિના બધું આપી દેશે.

શ્રાવણ માસ છે જ અતિ પવીત્ર માસ જેમાં તમે શિવને સંપૂર્ણ રીતે રિજવી શકો છો અને આ સિવાય તમારા સ્વાસ્થય માટે એક ઉપાય છે, તેના માટે ઓમ હૌં જૂ સ: ઓમ ભૂર્ભુવ: સ્વ: ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ઉર્વારુકમિક ભન્ધનાન્મૃ ત્યોર્મુક્ષીય મામૃતાત્ ઓ સ્વ: ભુવ: ભૂ: ઓમ સ: જૂં હૌં ઓમ મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!