Gujarat

સુરત નો શોકીંગ બનાવ ! સસરા એ દીકરી ના છુટાછેડા માટે 50 લાખ અને ફ્લેટ માંગ્યો જમાઈ એ ના પાડતા ઘર સળગાવી દીધું…જાણો પુરી ઘટના

સુરત નો શોકીંગ બનાવ ! (Surat) સસરા એ દીકરી ના છુટાછેડા માટે 50 લાખ અને ફ્લેટ માંગ્યો જમાઈ એ ના પાડતા ઘર સળગાવી દીધું.ચાલો અમે આપણે આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ તો એક સસરાએ પોતાના જ જમાઈનું(home)ઘર એવી બાબતે સળગાવી દીધું કે ચારોતરફ ચર્ચા થઈ રહી છે. આ બનાવ સુરતના ટીંડોલી વિસ્તારનો છે.

પત્ની પતિ વચ્ચે છૂટાછેડા (divorce )બાબતે ઘરમાં કંકાશ ચાલતો હતો. પત્નીને છુટાછેડા માટે 30 લાખની માંગણી કરી એટલે પતિ તૈયાર પણ થઈ ગયો.પત્નીનું મન બદલતા તેને છૂટાછેડા માટે પતિ પાસેથી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી કે છતાં પણ પતિ છૂટાછેડા માટે પત્નીને 45 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થયો હતો.

આ બનાવમાં ચોંકાવનારી વાત એ છે કે,યુવાન પૈસા આપવા તૈયાર થયો છતાં પણ યુવતીના પિતાને વધુ લાલચ થઈ અને તેને જમાઈ પાસેથી (money) 50 લાખ રૂપિયા રોકડા અને 2Bhk ફ્લેટની માંગ્યો હતો. જમાઈ આ વાતને નકારી દીધી કારણ કે તે આટલા પૈસા અને ફ્લેટ દેવા તૈયાર ના હતો.

જમાઇ ના પાડતા જ સસરનો મગજ ચસકી ગયો અને તેણે
જમાઈના માતા-પિતા અને ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ સસરો જમાઈના ઘરે પહોંચ્યો હતો પરંતુ ઘરે કોઈ નહોતું તો તેને ઘરને જ સળગાવી દીધું.(home)

ઘરમાં રહેલ ફર્નિચર,સાયકલ, બુલેટ, એક મોપેડ અને બે AC સહિતનો સામાન બળી ગયો હતો. જે કે આ બાબતે જમાઈને જાણ થતા જ તે તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. હાલમાં આ બનાવ અંગે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર કહેવાય કે એક પિતા આ હદે પણ જઈ શકે છે. હાલાં ચારોતરફ આ જ વાતની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!