સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં ગુજરાતીનું કરુણ મૃત્યુ નીપજ્યું ! જુઓ તેમના મૌતનો લાઈવ વિડીયો…
આપણા રાજ્યમાં જો હાલના સમયમાં વાત કરવામાં આવે તો અનેક એવી ચોંકાવનારી ખબરો આપણી સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાને લીધે અનેક લોકો મૃત્યુ પામતા હોય છે એવામાં દાડે દિવસે વિદેશમાં મૂળ ભારતીય તેમજ ગુજરાતી લોકોની મૃત્યુની ઘટનાઓ વધતી જ જઈ રહી છે. આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ ઘટના વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમે પણ ચોકી ઉઠશો.
મિત્રો આ ઘટના સાઉથ આફ્રિકાની અંદર બની હતી જ્યા મૂળ ભરૂચના ઇખર ગામના રહેવાસી એવા ઇકબાલ હાફેજી મહંમદ મલ્લુ જે 42 વર્ષના હતા અને તેઓ હાલ આફ્રિકાના વેન્ડા શહેરની અંદર રહેતા હતા, એવામાં તેઓને અચાનક જ હાર્ટઅટેક આવતા તેમનું ગણતરીના સમયની અંદર જ મૃત્યુ નીપજ્યું હતું, વિદેશમાં તેઓનું મૃત્યુ થતા ભરૂચા ઇખર ગામમાં રહેતા તેમના પરિવારજનો શોકમગ્ન બન્યા હતા.
જાણવામાં આવી રહ્યું છે કે રૂટક 42 વર્ષીય ઇકબાલ હાફેજી મહમંદ મલ્લુ છેલ્લા 20 વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહીને ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા,એવામાં તેઓનું આવી રીતે નિધન થઇ જતા હાલ પરિવાર પરતો દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. આ ઘટના અંગેનો હાલ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે તેઓ ઉભા ઉભા અચાનક જ નીચે ઢળી જાય છે જે બાદ, તેઓને લોકો ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ તે ઉઠી શકતા નથી.
સીસીટીવીના આ દ્રશ્યો સામે આવતા સૌ કોઈ ચોકી જ ગયું હતું, ખરેખર હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો હાર્ટઅટેક આવવાના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે વર્તમાન સમયની અંદર જો કોઈ સગીર અથવા તો નાના બાળકને પણ હાર્ટઅટેક આવે તો કોઈ નવાઈની વાત નથી કારણ કે એક સમય હતો જયારે આ મોટી ઉંમરના વ્યક્તિઓને આ પ્રકારની બીમારી થતી પરંતુ હાલના સમયમાં તો નાના બાળકો તથા યંગ ઉંમરના લોકોને પણ આવી તકલીફ પડી રહી છે.
આફ્રિકામાં ગુજરાતી યુવકનું હાર્ટઅટેકથી મૃત્યુ, જુઓ આ સીસીટીવી ફૂટેજ 👇#Gujarat #india #SouthAfrica #VIDEO pic.twitter.com/yaNlVCdU3w
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 11, 2023