શાહરૂખ ખાન નો દુબઇ મા સ્થિતિ બંખલો કોઈ મહેલ થી કમ નથી ! જુવો અંદર ની ખાસ તસવીરો
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ના કિંગ ખાન શાહરૂખ ખાન નું જીવન કોઈ રાજા મહારાજા કરતા ઓછુ નથી, તેમણે કમાયેલ પોતાની કારકિર્દી અને ઈજ્જત તેણે પોતે પોતાની જ મહેનત થીજ બનાવેલી છે. આપણે તમામ જાણીએ છીએ કે, તેમની પાસે ખુબજ અઢળક સંપતી છે, તેમાં તેમના મુંબઈ સ્થિત બંગલા ”મન્નત” ખુબજ તેમના ચાહકો માટે અતિપ્રિય અને તે એક પ્રવાસ નું સ્થળ બની ગયેલ છે. તે બંગલો જોવા માટે ચાહકો ની ખુબ મોટા પ્રમાણ માં ભીડ જોવા મળે છે, લોકો ત્યાં બંગલા ની બહાર ફોટો પડાવતા હોઈ છે. અને મળતી માહિતી અનુસાર તે બંગલાની આશરે કિંમત ૨૦૦ કરોડ થી પણ વધુ હશે.
સુત્રોના જણાવ્યા મુજબ શાહરૂખ ખાન નો એક મહેલ સમાન બંગલો કે જે ફક્ત આપણે સપના માં વિચારી શકીએ તેવો તેમનો બંગલો દુબઈ ની પાસે ઝુમેરાહ સ્થિત આવેલ છે, જેનું નામ “સિગ્નેચર” છે, જે આ બંગલો જન્નત જેવો છે, તેના વિષે આપને સપના માં પણ ન વિચારી શકીએ, આ વિલા ની અંદર ૬ સુંદર બેડરૂમ છે અને બે રીમોટ કન્ટ્રોલ ગેરેજ બનેલા છે. અને ખુબજ સુંદર પુલ અને પ્રાઇવેટ બીચ પણ આવેલ છે. આ વિલા ૮૫૦૦ સ્કેવર ફૂટ માં સમુદ્ર તટ પર સ્થિત અ એક આર્ટીફીશીયલ આઈલેન્ડ છે, જેની આશરે કિંમત ૨.૮ મિલિયન છે.
ખાસ મહત્વની અને જાણવા જેવી વાત તો એ છે કે આ બંગલો વર્ષ-૨૦૦૭ માં દુબઈ ના એક પ્રોપર્ટી ડેવલપર એ શાહરૂખ ખાન ને ગીફ્ટ રૂપે આપેલ હતો. આ વિલા માં શાહરૂખ ખાન તેના પરિવાર સાથે અવારનવાર આવે છે, અને ગૌરી ખાન ને પણ ત્યાં જવું ખુબજ પસંદ છે, અને અહી સમુદ્ર કિનારે રમી શકાય તેવી બધી જ રમતનો આનંદ લઇ શકાય તેવું છે.
આ વિલા જેટલો બહાર થી સુંદર અને અદભુત છે તેટલો જ અંદર થી પણ ખુબજ સુંદર અને અકલ્પનીય છે. તેવું વર્ષ-૨૦૧૬ માં એક ઈન્ટરવ્યું દ્વારા શાહરૂખ ખાન ની પત્ની ગૌરી ખાને જણાવ્યું હતું. આ વિલાનું ઇન્ટીરીયર શાહરૂખ ખાનની પત્ની ગૌરી એ ડીઝાઇન કરેલું છે.
હાલ શાહરૂખ ખાન નું ફિલ્મ કરિયર ખાસ ચાલી રહ્યું નથી. તેની છેલ્લી ફિલ્મ ૨૦૧૮ માં આવેલ “ઝીરો” પણ ફ્લોપ થઇ હતી. હમણા તેની આની પહેલાની ફિલ્મો પણ કઈ ખાસ સાબિત થયેલ નહતી.