સુપર સ્ટાર સુનીલ સેટ્ટી બન્યા ગુજરાતના મહેમાન! એવું કડાકડ ગુજરાતી બોલ્યા, કે આવી જા આવી જા…જુઓ વિડિયો
હાલમાં સોશિયલ મીડિયા પર સુનીલ સેટ્ટી નો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, બોલીવુડના સુપર સ્ટાર સુનીલ ગુજરાતી ભાષા બોલી રહ્યા છે, ખરેખર આ જોઇને એટલું ચોક્કસ કહી શકાય કે જે પણ વ્યક્તિ ગુજરાતમાં મહેમાન બને છે.
એ વ્યક્તિ ગુજરાતી રંગે રંગાઈ જાય છે. ખરેખર આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કોઈપણ જાતના અભિમાન વગર સુનીલ પોતાના ચાહકો સાથે તસવીરો ક્લિક કરાવી રહ્યા છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક મહિલા જ્યારે સુનીલ પાસે ફોટો પડાવવા જાય છે, ત્યારે તેમના દીકરાને પણ બોલાવે છે.ત્યારે સુનીલ પણ કહે છે કે આવી જા આવી જા! ફોટો પડી ગયા બાદ ગુજરાતમાં જ બોલે છે.
ફોટો પડાવી લીધો. ખરેખર આ વિડીયો હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો. જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ સુનીલની સાદગીમાં વખાણ કરી રહ્યા છે. ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો છે અને સૌ કોઈ કહે છે કે, ગુજરાત ની ધરા પર કોઈપણ વ્યક્તિ ગુજરાતી રંગે રંગાઈ શકે.