શું સુરત નો આ બીચ ભુતીયા છે ??? કારણ જાણી આંચકો લાગશે અને રાત્રે જવા પર….
આ દુનિયામાં દૈવિય શક્તિ અને આસુરી શક્તિનો અનુભવ થાય છે. આજે અમે આપને એક સુરતના એવા બીચ વિશે જણાવશું જે ભુતિયા બીચ તરીકે ઓળખાય છે. ખરેખર આ બીચનું નામ સાંભળતા જ સુરતવાસીઓ થરથર ડરથી કંપી ઉઠે છે, કારણ કે આ બીચ સુરતમાં આવેલું છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે બીચ ક્યાં આવેલું છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બીચ ક્યાં આવેલું છે. દરેક લોકોને દરિયાનો કિનારો અતિ પ્રિય હોય છે..પરંતુ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આજે અમે આપને સુરતના બીચ વિશે જણાવીએ કે, ભૂતિયા બીચ તરીકે ઓળખાય છે.
તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? ભારતમાં બંગાળની ખાડીમાં આવેલ ચાંદીપૂર બીચ,
કર્ણાટકનો ઓમ બીચ, બંગારામ બીચ તેમજ મુઝપ્પિલંગડ બીચ ભૂતિયા બીચ તરીકે ઓળખાય છે , જેમાં આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ ભૂતિયા બીચ તરીકે ઓળખાય છે.
સૌથી પ્રખ્યાત ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે. હવે તમને આ બીચની ભૂતિયા હોવાનું કારણ જણાવીએ. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે . એક સમયે આ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો.
આ જ કારણે આ દરિયા કિનારાની રેતી કાળી છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે, આ સિવાય એવી માન્યાતા છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી. અને તેને કારણેજ સુરતના ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે આ બીચની આસપાસ કોઈ વ્યક્તિ ભટકતુ પણ નથી. ગુજરાતી અખબાર આ વાતને પુષ્ટિ નથી કરતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.