સુરત હીરા ના વ્યાપારી એ રિયલ ડાયમંડના ગણેશની સ્થાપના કરી, કિંમત જાણીને આંખો ચાર થઈ જશે….
સૂરત શહેર હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે ડાયમંડ સિટીમાં એક અનોખી ઘટના બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગણેશ ચતુર્થીનાં શુભ અવસરેબઆ વખતે સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ડાયમંડ ગણેશજીની કિંમત 500 કરોડ આંકવામાં આવી છે.
આજે હીરા વેપારી પાંડવ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. ડાયમંડ નગરી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. નેચરલ ડાયમંડમાંથી સાકારીત ગણેશજીની ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે વિધિવત સ્થાપના કરાઈ હતી. એક અંદાજ મુજબઆ ડાયમંડ ગણેશજીની કિંમત 500 કરોડ આંકવામાં આવી છે.
આ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ આજે હીરા વેપારી પાંડવ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. ડાયમંડ નગરી સુરતમાં કરાઇ સમગ્ર વિશ્વમાં એકમાત્ર જમણી સૂંઢવાળા ડાયમંડના ગણેશજીની સ્થાપના, અંદાજીત કિંમત 500 કરોડ આંકવામાં ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના રાક્ષસના અત્યાચારથી તમામ લોકો કંટાળી ગયા હતા.
તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવી-દેવતાઓ, તમામ મનુષ્યો તેના અત્યાચારી સ્વરૂપમાંથી બચવાનો માર્ગ શોધી રહ્યા હતા. બચવા માટે દેવતાઓએ ગણપતિજીનું આહ્વાન કર્યું. સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મોરને પસંદ કર્યો અને છ હાથવાળા અવતાર ધારણ કર્યા. ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે. હાલમાં તો બાપાનાં રીઅલ હીરાની મૂર્તિ ચર્ચામાં નો વિષય બન્યો છે.