સુરત: યુવતિ ની જેડતી કરનાર ને યુવતિ એ બરોબર નો મેથીપાક ચખાડ્યો ! સોસીયલ મીડીયા પર વિડીઓ વાયરલ થયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં અનેક વખત યુવતીઓની છેડતીનાં બનાવ બને છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવીદેનાર અને શરમજનક છે. ત્યારે હાલમાં જ ફરી એક વખત આવો એક કિસ્સો બન્યા જે, સૌ કોઈ યુવતીઓ માટે પ્રેરણા સમાન છે. એક સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે, આ વાત સત્ય છે. હાલમાં જ એક યુવકે જ્યારે યુવતીની છેડતી કરી ત્યારે યુવતી એ જાહેરમાં યુવાન સાથે એવું કાર્ય કર્યું કે, તમે જાણીને ચોકી જશો.
આજમાં સમયમાં પુરુષો પોતાની મર્યાદાઓ ભૂલીને પોતાની હવસનો શિકાર યુવતીઓ અને મહિલાઓને બનાવે છે, ત્યારે હાલમાં જ શરમજનક વાત કેહવાય કે, સુરતમાં એક યુવતીને આધેડ વયના વ્યક્તિએ જાહેરમાં છેડતી કરી હતી છેડતી કરનાર આધેડને લોકોએ પકડી લીધો હતો. અને યુવતી રણચંડી બનીને આધેડને જાહેરમાં જ માર મારીને શબક શીખવાડ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી અને ચોંકાવનારી દેનાર છે. યુવતીને આધેડ વયનો વ્યક્તિ જાહેરમાં છેડતી કરતો હતો જોકે સ્થાનિક લોકોએ જૂતા અને પકડી લીધો હતો બસ પછી તો આ યુવતી રણચંડી બની અને આધેડને જાહેરમાં માર મારવા લાગી હતી.થોડા સમય પહેલાં સુરતના કામરેજ જિલ્લાના પાદરા ખાતે યુવતીને હેરાન કરતા યુવક વિરુદ્ધ કોઈ પગલાં ન ભરતાં આ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે
યુવતીને જાહેરમાં રહેંસી નાખી હતી જોકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હવા પ્રેમીઓ વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.ત્યારે આ જ પ્રકારની એક ઘટના સામે આવી હતી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી એક યુવતીને એક આધેડ વયના જાહેરમાં મશ્કરી કરી ચર્ચા કરી હતી. દરેક યુવતિઓ માટે આ ઘટના પ્રેરણા દાયક છે. પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ નો સામનો કરવો જોઈએ.
આ યુવતી સમાજની એક જ મેસેજ આપવા માંગતી હતી કે આ પ્રકારે જો કોઈ વ્યક્તિ કરે છે તો તેની સામે થાવ અને તેને સબક શીખવાડ્યો જેને લઇને આવા લોકો બીજી વખત આવી ઘટના કરતા એક વખત વિચાર કરે. આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોએ યુવતીના વખાણ કર્યા હતા અને આજે અમે લોકોએ રોષ ઠાલવ્યો હતો.
સુરતઃ છેડતી કરના યુવકને યુવતીએ જાહેરમાં ભણાવ્યો પાઠ pic.twitter.com/vKZwCKVAUj
— News18Gujarati (@News18Guj) February 26, 2022