Gujarat

સુરત મા વધુ એક યુવતી એ ગળાફાસો ખાઈ જીવન ટુકાવ્યું ! આત્મહત્યા કરતા પહેલા કહ્યુ કે ” હાલ હુ લગ્ન

ગુજરાત ના દરેક મોટા શહેરો મા દિવસે ને દિવસે આત્મ હત્યા ના બનવા ખુબ જ વધતા જાય છે હજી થોડા દિવસ પહેલા જ બે વિદ્યાર્થીની ઓએ આત્મ હત્યા કરી હતી જેની ઉમર 14 વર્ષ થી નીચે હતી ત્યા ફરી સુરત મા એક યુવતી એ આત્મહત્યા કરી ને જીવન ટુકાવી લીધુ છે. સુરત મા આપઘાત ની ઘટના સુરત ના પાંડેસરા વિસ્તાર મા બની હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મુળ બિહાર ના વતની અને હાલ સુરત મા રહેતા રાજ વિશ્વકર્મા તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતા હતા અને શાકભાજી નો ધંધો કરતા હતા. ત્રણ સંતાનો માથી નીશુ મોટી દિકરી હતી અને હાલ સિલાઈ કામ શીખી રહી હતી. જયારે આજે સવારે રાજ વિશ્વકર્મા તેની પત્ની ગીતાદેવી સાથે શાકભાજી લેવા ગયા હતા ત્યારે નાની દિકરી નો ફોન આવતા ઘરે દોડી આવ્યા હતા અને ઘરે આવી ને જોવું તો નીશુ ગળાફાંસો ખાધેલી હાલત મા હતી.

આ ઘટના ની જાણ પોલીસ ને થતા ની સાથે જ પોસીલ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી જયારે નીશુ ડેડ બોડી ને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પરીવારજનો દ્વારા જણાવવા મા આવ્યુ હતુ કે નીશુ ની સગાઇ ની વાત હાલ ઘરમા ચાલી રહી હતી. ત્યારે નીશુ એ ઘરે જણાવ્યું હતુ કે “હું હાલ લગ્ન કરવા માગતી નથી, સિલાઈ કામ બરાબર શીખી જાઉં પછી એટલે કે, બે વર્ષ બાદ લગ્ન કરીશ એમ કહી સૂઈ ગઈ હોવાનું પિતાએ વધુમાં જણાવ્યું હતું.”

જયારે નીશુ ની નાની બહેને પોલીસ ને જણાવ્યું હતુ કે દીદી છેલ્લા છ મહિના થી ખોઈ છોકરાં ના પરીચય મા હતી અને તેની સાથે વાત કરતી હતી. જયારે પરીવાર માતા પિતા ને આ વાત ની જાણ નહતી જો આ વાત ની જાણ હોય તો યોગ્ય નીવારણ મળી શકેત. હાલ પરીવાર દુખ મા ગરકાવ થય ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!