Gujarat

ટીમ ઈન્ડિયાનો ગુજરાતી ક્રિકેટર લગ્નના બંધને બંધાયો! સોશિયલ મીડિયા પર શેર કરી લગ્નની ખાસ તસવીરો…જુઓ

હાલમાં એક તરફ આઈ.પી.એલ.નો માહોલ છે, ત્યારે ગુજરાતી ક્રિકેટર પ્રિયાંક પાંચાલ લગ્નના બંધને બંધાયા છે. હાલમાં જ પ્રિયાંક પાંચાલ એ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. આ લગ્નની તસવીરો સામે આવતાની જ સાથે સોશિયલ મીડિયા તમામ ચાહકો તેમજ ક્રિકેટર એ શુભકામનાઓ પાઠવી છે. સૌથી ખાસ વાત એ છે કે, પ્રિયાંક એ સોશિયલ મીડિયા પર ખાસ વાત પણ શેર કરી છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયાંક પાંચાલ એ સાયકોલોજિસ્ટ કાલના શુક્લા સાથેના લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્નની તસવીરો શેર કરતી વખતે પ્રિયાંક એ સોશિયલ મીડિયા પર કેપશનમાં લખ્યું કે, વચનથી ભરેલા દિલની સાથે પ્રેમની સુંદર યાત્રામાં અમે અમારા રસ્તા પર આગળ વધી રહ્યા છે. અમારી સ્ટોરીને શેર કરવા માટે ઉત્સુક છું. પ્રિયાંક અને કાલના..

પ્રિયાંક પાંચાલ અંગત જીવન વિશે જાણીએ તો વર્ષ 2023ના સગાઈ કરી અને હાલમાં જ 28મી માર્ચના બે દિવસના પ્રિવેડિંગ ફંક્શન બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પ્રિયાંક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને લિસ્ટ એ ક્રિકેટમાં કુલ 35 સેન્ચ્યુરી ફટકારી ચૂક્યો છે અને જેમાં ફર્સ્ટ ક્લાસની 27 અને લિસ્ટ એની 8 સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે.

હાલમાં તો હવે પ્રિયાંક અને કાલના એ લગન જીવનની શરૂઆત કરી ને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે, ખરેખર પોતાનાના જીવનમાં એક નવી શરૂઆત કરીને જીવનમાં એક નવી રાહ પર ચાલ્યા છે, ખરેખર હાલમાં એક તરફ આઈ.પી.એલ.નો માહોલ અને લગ્નની શરણાઈ ન સુર વાગતા ક્રિકેટ જગતમાં ખુશીઓનો માહોલ છવાઇ ગયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!