વર્તમાન સમયનો સોશિયલ મીડિયાનો બેસ્ટ વિડીયો!! પવિત્ર શ્રાવણ માસમાં જ મહાદેવે આપ્યા આવી રીતે દર્શન, વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો…
હાલમાં શ્રાવણ માસ (stavan masa)ચાલી રહ્યો છે, સૌ કોઈ લોકો શિવ ભક્તિમાં લિન થયેલ છે, ત્યારે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામમાં એક ખુબ જ આશ્ચયજનક ઘટના બની છે, આ ઘટનાના લીધે શ્રદ્ધાળુઓમાં એક દિવ્ય અનુભૂતિઓનો અહેસાસ થયો છે તેમજ ચરોતરફ આ ચમત્કારિક ઘટનાની ચર્ચા થઇ રહી છે તેમજ ચારો તરફ આ ઘટનાનો વિડીયો વારયલ (Viral video )થયો છે. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.
આપણે જાણીએ છે કે હાલમાં જ પુરષોત્તમ મહિનાના અનેક શિવાલયમાં (Shivaji temple )નંદીજી દૂધ પિતા હોય તેવા બનાવો બન્યા હતા અને બાળ ગોપાલ દૂધ પિતા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા, ત્યારે ફરી એકવાર અવકાશમાં શ્રી મહાદેવ (Mahadev) પ્રતિકૃતિ જોવા મળી છે જે શ્રદ્ધાળુઓમાં આસ્થાનો વિષય બન્યો
તમે જોઈ શકો છો કે, આ વિડીયો વાડીમાંથી શૂટ કરવામાં આવ્યો છે, વાદળમાં ( Cloud) શિવજીની પ્રતિકૃતિ જોવા મળે છે, એકી નજરે તો તમને જોવા મળશે કે જટાળો જોગંદર દર્શન આપી રહ્યા છે, ખરેખર આ ભલે એક કુદરતી બનાવ છે પરંતુ આકુદરતી સર્જન સૌ કોઈ માટે ઈશ્વરનો જ ચમત્કાર સમાન( Mirecal) છે, જે કરે છે તે કુદરતને આધીન છે,
વાદળોમાં આ રીતે અને પ્રકારનો ચિહ્નો અને પ્રતિકૃતિ જોવા મળતી હોય છે, ત્યારે આ વિડીયોમાં વાદળોની શિવજી (shivji)સમાન પ્રતિકૃતિ જોવા મળી છે, જે સૌ કોઈ માટે આસ્થાનો અને કુતુહુલનો વિષય બન્યો છે, આ વિડીયોમાં તમે પણ જોઈ શકશો કે આકાશમાં તમે શિવજીના દર્શન કરીશકો છો. આવી કુદરતી ઘટના ભાગ્યે જ જોવા મળે છે અને હાલમાં શ્રાવણ માસ ચાલે છે, ત્યારે શિવ ભક્તોમાં આ વિડીયો વધુ લોકપ્રિય બન્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.